વડગામ તાલુકાના નાંદોત્રા ગામે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા આયુષ્યમાન કાર્ડ અને શ્રમયોગી કાર્ડ કાઢવા માટેનો કેમ્પ રાખવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-09 12:37:25
  • Views : 277
  • Modified Date : 2022-03-09 12:37:25


વડગામ તાલુકાના નાંદોત્રા ગામે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા આયુષ્યમાન કાર્ડ અને શ્રમયોગી કાર્ડ કાઢવા માટેનો કેમ્પ રાખવામાં આવ્યો

 

જેમાં નાંદોત્રા ગ્રામ પંચાયત ના નવા સરપંચ અને તમામ સભ્યોએ ભારે જહેમત ઊઠાવી લોકોને મદદ રૂપ થયા હતા...આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ યોજનાનો લાભ લીધો હતો

Download Our B K News Today App



Related News