લાખણીના કોટડા ગામમાં એગ્રો અને પશુઆહાર દુકાનદાર જાહેરનામાનો કર્યો ભંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-30 14:13:13
  • Views : 731
  • Modified Date : 2020-03-30 14:13:13

બ્રેકિંગ લાખણી.... બનાસકાંઠા

જાહેરનામાં નો ભંગ કરવા બદલ આગથળા પોલીસે કરી કાર્યવાહી...

લાખણી ના કોટડા ગામમાં એગ્રો અને પશુઆહાર દુકાનદાર જાહેરનામાંનો ભંગ કરાતા કાર્યવાહી...

દુકાનની આગળ લોકોના ટોળા એકઠા કરતા પોલીસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી...

દુકાનદાર માધાભાઇ પટેલ વિરુદ્ધ આગથળા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી

Download Our B K News Today App



Related News