ડીસા તાલુકાના ભડથ ગામમાં જાગીરદાર સમાજદ્વારા જરૂરીયાતમંદ લોકોને 500 કીટનુ વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-20 17:41:07
  • Views : 693
  • Modified Date : 2020-04-20 17:41:07

ડીસા તાલુકાના ભડથ ગામમાં જાગીરદાર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા દ્વારા જરૂરીયાતમંદ લોકોને 500 કીટનુ વિતરણ કરાયું હતું ..

 

સમગ્ર દેશમાં કોરોનાવાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે દેશના વડાપ્રધા નરેન્દ્ર મોદી દ્વારા બીજા તબક્કામાં 19 દિવસનો લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે ગરીબ વર્ગનાં લોકોની કફોડી હાલત  જોવા મળતા તેમજ ધંધા રોજગાર બંધ થઈ જતાં બનાસકાંઠા જિલ્લામાં દાતાઓ દ્વારા જરૂરિયાત મંદ લોકોને કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં આજરોજ ડીસા તાલુકાના ભડથ ગામના તેમજ જાગીરદાર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા દ્વારા 500 કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ  સોશિઅલ ડિસ્ટનશનું પાલન કરી લોકોને લાઈનમાં ઉભા રાખીને કીટનુ વિતરણ કરાયું હતું  ભડથ ગુપ ગામ પંચાયતના સરપંચ તલાટી કમમંત્રી સહીતને સહકારથી જરૂરિયાત મંદ લોકોને કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું - મહાવીર શાહ

Download Our B K News Today App



Related News