જગદીશ પંચાલે જૂનાગઢની લીધી મુલાકાત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-12 16:44:22
  • Views : 105
  • Modified Date : 2023-06-12 16:44:22

 બિપરજોય વાવાઝોડાની  સંભવિત અસરો સામે જિલ્લાતંત્રોની આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઝીણવટપૂર્વક ચિતાર મેળવ્યો હતો. વાવાઝોડાની ગંભીર અસર જોતા કેબિનેટ પ્રધાન જગદીશ પંચાલ જૂનાગઢ પહોંચ્યા છે.જગદીશ પંચાલે વાવાઝોડા સામે તંત્રની તૈયારીઓને લઈ સમીક્ષા કરી છે. આ ઉપરાંત કેબિનેટ પ્રધાન જગદીશ પંચાલે ખારવા સમાજ અને માછીમારો સાથે બેઠક કરી હતી. તમામ લોકોને અફવાઓથી દૂર રહેવા પ્રધાનનું સૂચન કરવામાં આવ્યુ છે. જગદીશ પંચાલે પોરબંદરના દરિયાકાંઠાના તમામ વિસ્તારોની પણ મુલાકાત લીધી છે.

Download Our B K News Today App



Related News