ભાભરના દેવકાપડીના ગામના સેવાભાવી યુવાન જગદીશભાઈજન્મદિવાસના દિવસે સાધુએ વિચરતી વિમુક્તિ જાતિના લોકોને ચંપલ અને ફ્રૂટ વિતરણ કર્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-15 11:43:08
  • Views : 295
  • Modified Date : 2021-05-15 11:43:08

     ભાભર તાલુકાના દેવકાપડીના ગામના સેવાભાવી યુવાન જગદીશભાઈ સાધુએ જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી બનાસકાંઠા જિલ્લામાં સરહદી તાલુકામાં લોક જાગૃતિ અને સેવાકીય પ્રવૃતિઓ કરતું માનવતા ગ્રુપ ભાભર કોરોનાની મહામારીમાં હરહમેંશા લોકો ની પડખે ઉભું રહ્યું છે ,કોરોના સામે લડવા લોક જાગૃતિ અને અનેક સેવાકીય કાર્યો પણ કરે છે , ત્યારે આવા કાર્યને જોઈને હમેશા સેવાકીય કાર્યમાં જોડાયેલા ભાભર તાલુકાના દેવકાપડીના  જગદીશભાઈ સાધુ  પોતાના જન્મદિવસ નિમિતે  બર્થડે કેક કે હોટલમાં પાર્ટી કરવાના બદલે માનવતા ગ્રુપ ભાભરના સહયોગ થી ભાભર અને ભાભર તાલુકના ગામડાઓ રહેતા વિચરતી વિમુક્તિ જાતિના લોકોને  ચંપલ અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું , લોકોમાં બીજા ખોટા ખર્ચાઓ કરવાને બદલે સમાજમાં સદઉપયોગ કરવાનું ઉદાહરણ પૂરું પાડયું હતું

Download Our B K News Today App



Related News