થરાદ નગરપાલિકા હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-09 12:08:52
  • Views : 214
  • Modified Date : 2022-03-09 12:08:52


જેમાં મહિલાઓ સ્વનિર્ભર કઈ રીતે બને એ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો દીકરી ત્રણ ધર તારે છે મહિલા થકી જ સંસાર નું સર્જન થાય છે આજે મહિલાઓ ને લઈ લોકો ની નજર બદલાઈ ગઈ છે વિશ્વમાં આજે મહિલાઓ હરણફાળ ભરી રહી છે એ વાત વિસ્તૃત સમજાવી હતી નગરપાલિકા ના પ્રમુખ જનકીબેન અને ર્ડો પ્રિયંકા બેન એ સરકારી યોજના થકી સમાજ માં મહિલાઓ કઈ રીતે પગભર બને અને આરોગ્યલક્ષી સૂચનો કર્યા હતા સાથોસાથ જનતા ફાઉન્ડેશન ના પ્રમુખ શારદા બેન પણ સમાજ અને દેશ માં મહિલા નું સ્થાન વિશે સચોટ માર્ગદર્શન આપ્યું હતું  દીકરી ને પડદા માં નહિ પણ શિક્ષણ આપી ને આગળ વધારવાની વાત પર આગળ વધવાની વાત પર અડગ રહીસુ તો જ સાચા અર્થ માં મહિલા દિન ની ઉજવણી સાર્થક થશે

Download Our B K News Today App



Related News