અમદાવાદના નારણપુરામાં બનશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ભૂમિપૂજન
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-05-24 11:26:08
- Views : 233
- Modified Date : 2022-05-24 11:26:08
અમદાવાદના નારણપુરામાં
બનશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહ કરશે ભૂમિપૂજન
અમદાવાદમાં ઠેર ઠેર વિકાસના
કાર્યો થઇ રહ્યા છે. ક્યાંક મલ્ટીલેવલ પાર્કિંગ તો ક્યાંક ઓવરબ્રિજ તો ક્યાંક
મેટ્રોરેલની કામગીરી ચાલી રહી છે. આમ અમદાવાદની ઓળખ મેટ્રોસિટી અને સ્માર્ટ
સિટી તરીકેની થઇ રહી છે. ત્યારે આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ સિટી કહેવાય તો તેમાં
કંઇ ખોટું નહી કારણ કે અમદાવાદમાં બનવા જઇ રહ્યું છે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ
કોમ્પ્લેક્ષ.
અમિત
શાહના હસ્તે ભૂમિપૂજન
જી, હા અમદાવાદના નારણપુરામાં
આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે. નારણપુરાના વરદાન
ટાવરની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. જેના
ભૂમિપૂજન માટે અમિત શાહ 29મેના
રોજ અમદાવાદ આવશે. ભૂમિપૂજન કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી
છે. વિશાળ ડોમ બાંધવામાં આવ્યો છે,
લોકો
બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમિત શાહ જાહેર જનતાને સંબોધન પણ કરવાના
છે.
આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ વરદાન ટાવર પાસે
અંદાજીત 82,507 ચોમી ક્ષેત્રફળવાળા પ્લોટમાં
વિકસાવવામાં આવશે. અંદાજિત 284 કરોડના
ખર્ચે આ પ્રોજેક્ટ છે તે પાર પાડવાની શક્યતાઓ દર્શાવી છે. આ માટે એએમસી સૌથી
વધુ કિંમતની 600થી
700 કરોડની જમીન આ પ્રોજેક્ટ માટે
ફાળવશે. ભૂમિપૂજન બાદ કામગીરી શરુ કરવામાં આવશે. મહત્વનું છે કે તૈયારીઓને
લઇને થોડા દિવસ પહેલા જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી હતી.
સ્પોર્ટ્સ
કોમ્પ્લેક્ષમાં કેવી હશે સુવિધા
એક્વાટિક
કોમ્પ્લેક્ષ
જેમાં સ્વિમિંગ
પુલની સાઇઝ FINA એપ્રુવ્ડ રાખવામાં આવેલી છે. જેની પ્રેક્ષક ગેલરી
1500ની ક્ષમતાની હશે.
ફીટ ઈન્ડિયા ઝોન
સિનિયર સીટીઝન માટે
સીટિંગ એરિયા પણ હશે. આ ઉપરાંત સ્કેટીંગ રીંગ , કબડ્ડી ,
ખો - ખો ગ્રાઉન્ડ ,
ચીલ્ડ્રન ઝોન અને
જોગીંગ ટ્રેકનો સમાવેશ કરવામાં આવેલ
આઉટ ડોર સ્પોર્ટસ
6 ટેનિસ કોર્ટ , 1 બાસ્કેટબોલ , 1 વોલીબોલ કોર્ટનો સમાવેશ થાય છે.
આ સ્પોર્ટસ
કોમ્પેલક્ષમા 800 ટુ વ્હિલર અને 850 ફોર વ્હિલરના પાર્કિંગની હશે વ્યવસ્થા.
ઈન્ડોર મલ્ટી
સ્પોટર્સ અરેના
80 મીટર × 40 મીટર સાઈઝના વિશાળ હોલમાં વિવિધ આંતરરાષ્ટ્રીય
કક્ષાની ઈવેન્ટ કરવામાં આવશે .
કુલ 16 બેડમીન્ટન કોર્ટ , 04 બાસ્કેટબોલ કોર્ટ , 04 વોલીબોલ કોર્ટ અને 04
જીમ્નેસ્ટીક મેટ હશે.
આ ઉપરાંત તેમાં ટેકવાન્ડો કુસ્તી અને ટેબલ ટેનિસ
માટે ટ્રેનિંગના હેતુ માટે મલ્ટી પર્પઝ હોલની પણ સુવિધા હશે.
જેમાં એક સાથે 5200
પ્રેક્ષકો મેચ નિહાળી શકે તે મુજબનું આયોજન
કરવામાં આવેલું છે.
આ ઉપરાંત વોર્મ - અપ
એરીયા ,
ખેલાડીઓ , જજીસ , કોચ , રેફરી અને વી.આઈ.પી. માટે લોન્જ એરીયા ,
સેન્ટ્રલ એડમીન ઓફીસ ,
સ્પોટર્સ ફેડ્રેશન માટેનો રૂમ ,
ડોપીંગ એરીયા , મેડીકલ સર્વિસ સ્ટેશન ,
મીડીયા રૂમ , કોલ રૂમ , તદ્દઉપરાંત મીડીયા અને અન્ય ટેકનીકલ ,
ઓપરેશન સુવિધા માટેના રૂમની વ્યવસ્થા કરવામાં
આવેલ છે .
સેન્ટર ફોર સ્પોર્ટસ એકસેલન્સ
આ સેન્ટર ફોર
સ્પોર્ટ્સ એકસેલન્સમાં 42 મી . × 24 મી . ના મુખ્ય 2 હોલ કે જેમાં 02 બાસ્કેટ બોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ અથવા
બેડમીન્ટન કોર્ટ તરીકે એક જ સમયે વપરાશ થઇ શકશે .
આ હોલ એવી રીતે ડીઝાઇન કરેલ છે કે ઉપરોકત જણાવેલ
રમતોની આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજી શકાશે .
આ સેન્ટરના મલ્ટી
સ્પોર્ટસ હોલમાં ૦૪ કબડડી કોર્ટ અથવા ૦૪ રેસલીંગ અથવા ૧૨ ટેબલટેનીસ મેચ એક જ સમયે
યોજી શકાશે . આ કોમ્પલેક્ષમાં ખેલાડીઓ માટે લોન્જ સાથેનું 01
સ્પોર્ટસ સાયન્સ અને ફીટનેસ સેન્ટર ,
ચેન્જ રૂમ , લોકર્સ , ઇક્વીપમેન્ટ સ્ટોર ,
મેડીકલ સર્વિસ સ્ટેશન ,
ઓડીયો - વિડીયો ફેસીલીટી સાથેનો ટ્રેનિંગ રૂમ ,
વહીવટી ઓફીસ બનાવવામાં આવનાર છે . વધુમાં આ
સેન્ટરમાં કોચ માટે 08 ડબલરૂમ , ખેલાડીઓ માટેના 89 ટ્રીપલ બેડ રૂમ તેમજ 150
કોર્પોરેટ માટેના ડાઇનીંગ હોલનો સમાવેશ કરેલ છે .
કોમ્યુનીટી સ્પોર્ટસ
સેન્ટર
06 બેડમિન્ટન કોર્ટ ,
06 ટેબલટેનિસ
06 કેરમ ટેબલ
09 ચેસ
સ્નૂકર અને
બિલિયર્ડના 10 ટેબલ હશે
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 18
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 41
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 173
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 111
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 118
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 112
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



