ખત્રાજ સ્થિત જે.કે.લક્ષ્મી સિમેન્ટ પ્રા.લી.ની ઔધોગિક મુલાકાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 12:29:37
  • Views : 383
  • Modified Date : 2022-10-07 12:29:37

  સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીએ કૉલેજ પોતાના સ્થાપના વર્ષ ૧૯૯૯ થી ઍક યા બીજી રીતે વિદ્યાર્થીઓનાં સર્વાંગી ઘડતરમાં અનેકવીધ પ્રવૃતિઓ દ્વારા અમૂલ્ય યોગદાન આપતી રહી છે. આજે દેશ - વિદેશ નાં ખૂણે ખૂણે માં બીબીઍ.કૉલેજ ગાંધીનગરનાં વિદ્યાર્થીઓ ડંકો વગાડી રહ્યા છે  અને ઍજ પરંપરાને આગળ વધારતા અભ્યાસનાં ભાગરૂપે તેમજ સાંપ્રત સમય માં ઔધોગીક ક્ષેત્ર માં ચાલતા વ્યહવારીક જ્ઞાનને પ્રત્યક્ષ રીતે સમજવા માટે  પ્રથમ વર્ષના ૨૪૦ વિદ્યાર્થીઓ ઍ કલોલ માં ખાત્રજ  સ્થિત જે.કે.લક્ષ્મી સિમેન્ટ પ્રા.લી.ની મુલાકાત લીધી હતી.

 

Download Our B K News Today App



Related News