થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ એલ.સી.બી.દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-07 11:55:33
  • Views : 320
  • Modified Date : 2021-10-07 11:55:33

     એલસીબી પોલીસ થરાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા .તે દરમ્યાન ખાનગી બાતમીના આધારે દુધવા પાસેથી કાર ઝડપી લીધી હતી.જેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -240 કિ .24000 મળી આવી હતી . પોલીસે કાર કિ .3,00,000 તથા મોબાઈલ રૂ .5,000 મળી કુલ મુદામાલ કિ.રૂ .3,29,000 કબજે લીધો હતો . તેમજ સ્વીફ્ટ કારના ચાલક જનકસિંહ સવાઇસિંહ સોઢા તથા મુળાભાઇ ગણેસાજી પટેલની અટકાયત કરી તેમની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News