થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂને એલ.સી.બી.દ્વારાપકડી પાડવામાં આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-24 11:06:18
  • Views : 1424
  • Modified Date : 2021-10-24 11:06:18

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જવાનો થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  ખાનગી રાહે બાતમી મળેલ કે જામપુરા ભોરોલ ગામની સીમમાંથી વરના ગાડી નંબર GJ-02-BD-7665 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ  નંગ 864/- કિ.રૂ.74440/- તથા વરના ગાડીની કિ.રૂ.3,00,000/- તથા મોબાઈલ નંગ 01 કી રૂપિયા 5000/-મળી એમ કુલ મુદામાલ કિ.રૂ.3,78440*/- નો મુદ્દામાલ મળી આવતા ગાડી ચાલક  વિરુદ્ધ  પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Download Our B K News Today App



Related News