પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લાના ધરણા તથા આવેદનપત્ર કાર્યક્રમ યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-07 11:38:42
  • Views : 296
  • Modified Date : 2021-09-07 11:38:42

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે ખાસ કરીને ખેડૂતોને પાકમાં થતા નુકસાન બાબતે અનેક વાર સરકારમાં રજૂઆત કરી છે તેમ છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા કોઈ છે નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો ની સરકાર સામે રજૂઆત કરવા માટે બનાસકાંઠા કલેકટર કચેરી આગળ પ્રતિક ધરણા તથા આવેદનપત્ર આપવા માટેનો આવતી કાલે કાર્યક્રમમાં જિલ્લા માંથી અનેક ગામમાંથી ખેડૂતોએ હાજર રહેશે. ખેડૂતોના પ્રશોનો જેવા કે

(1) એમ એસ પી નો કાયદો બનાવી ટેકાના ભાવથી હરાજી કરવી.

()બનાસકાંઠા જિલ્લામાં આવેલ બંધો દોતીવાડા બંધ સિપુ બંધ મુક્તેશ્વર બંધ અને ધાનેરા રેલ નદી નહેર દ્વારા પાણીથી ભરીને નદીઓ ને સજીવન કરવી .

(3) બનાસ નદીમાં ડીસા પાસે આડ બંધ બનાવીને પાણીનો સંગ્રહ કરવો.

() ટ્રેક્ટર ટોલી ને આધુનિક ખેડૂતોનું બળદ ગાડું ગણીને પાર્સિંગ R.T.O મોથી મુક્તિ અપાવી.

( ) ખેડૂતોના કોમર્શિયલ થ્રી ફેજ કનેક્શન મીટર લાગેલ છે તેમાં ફિક્સ ચાર્જ નાબૂદ કરવો.

 (6) કેન્દ્ર સરકાર દ્વારા TOP પી ખેડૂત લક્ષી યોજના માં ગુજરાતનો સમાવેશ કરેલ છે તેમાં એક્ટર થી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને પણ યોજનાનો લાભ મળવો જોઇએ અને તે પણ અગાઉ સબસીડી આપી તે રીતે ખેડૂતોના ઉતારા ઉપર ખેડૂતો ના ખાતામાં ડાયરેક્ટ મળે તેવી યોજના બનાવી.

    તમામ મુદ્દાઓને લઈને ખેડૂતો બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા યોજાશેઆવતી કાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લાના ધરણા તથા આવેદનપત્ર કાર્યક્રમ યોજાશે

    તમામ મુદ્દાઓને લઈને ખેડૂતો બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા યોજાશે

Download Our B K News Today App

Related News