બંને દેશોએ DGMO લેવલની વાતચીતમાં LoCની ચર્ચા કરી, જૂની સમજુતીઓ પર ફરી અમલની સહમતી.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-02-25 14:03:22
- Views : 276
- Modified Date : 2021-02-25 14:03:22
લાંબા સમય પછી ફરી એક વાર ભારત-પાકિસ્તાનના સંબંધ સુધારવાની મથામણ શરૂ થઈ છે. બુધવારે બંને દેશોના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ (DGMO)ની બેઠક થઈ હતી. તેમાં નક્કી થયું કે, આજે એટલે કે 24-25ની રાતથી તે દરેક જૂની સમજુતીઓને ફરી અમલમાં મુકવામાં આવશે જે જુદા-જુદા સમયે બનાવવામાં આવી હતી.હોટલાઈન પર વાતચીત દરમિયાન સીઝફાયર ઉલ્લંઘન, યુદ્ધવિરામ, કાશ્મીર મુદ્દા સહિત ઘણી સમજૂતીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ લાઈન ઓફ કંટ્રોલ (LoC)ની સ્થિતિ વિશે સમીક્ષા કરી હતી. ત્યારપછી ભારત-પાકિસ્તાને જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ જાહેર કર્યું હતું.
1. હોટલાઈન કોન્ટેક્ટ મિકેનિઝમ તૈયાર કરવામાં આવશે. જેની મદદથી બંને દેશો વચ્ચે સમયાંતરે વાતચીત થતી રહેશે.
2. સીઝ ફાયર ઉલ્લંઘન, ફાયરિંગ, ઘુસણખોરી સહિત અન્ય મુદ્દાઓનો વાતચીત દ્વારા ઉકેલ લાવવામાં આવશે.
3. નિયમિત ફ્લેગ મીટિંગ ફરી શરૂ કરવામાં આવશે. તેના દ્વારા બંને દેશો વચ્ચેની ગેરસમજ દૂર કરવામાં આવશે.
ઈન્ડિયન આર્મીએ કહ્યું કે, બંને દેશોની હોટલાઈન પર વાતચીત દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવતુ અભિયાન પહેલાંની જેમ જ ચાલુ રાખવામાં આવશે. તેમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં. LACથી ઘુસણખોરી રોકવા માટે ઓપરેશન્સ ચાલુ જ રાખવામાં આવશે.
નવેમ્બર 2003માં ભારત અને પાકિસ્તાનની સરકારે LoC પર સીઝફાયર એગ્રીમેન્ટ કર્યું હતું. તે પ્રમાણે બંને દેશની સેના એકબીજા પર ગોળી બાર નહીં કરે. ત્રણ વર્ષ સુધી એટલે કે 2006 સુધી બંને તરફથી આ સમજૂતી માન્ય રાખવામાં આવી હતી. પરંતુ ત્યારપછીથી પાકિસ્તાને સતત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. તેની આડમાં LoC નજીક બનાવવામાં આવેલા આતંકી લોન્ચપેડ્સમાં ઘૂસણખોરી કરવામાં આવી અને પાકિસ્સાની સેનાએ તેમાં મદદ પણ કરી હતી.
સીઝફાયર તોડવાના મામલે પાકિસ્તાને 2020માં છેલ્લા 17 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્ષે પાકિસ્તાન તરફથી 4100 વખત સીઝફાયર તોડવામાં આવ્યું છે. નવેમ્બરમાં 128 વખત, જ્યારે ઓક્ટોબરમાં 394 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. વર્ષ 2020માં સીઝફાયરમાં જમ્મુ-કાશ્મીરમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે 70થીવધારે લોકો ઘાયલ થયા છે. 2019માં 3233 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરાયું છે. 2015માં 405 વાર અને તે પેલાં 2014માં 583 સીઝફાયર તોડવામાં આવ્યું છે.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 136
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 129
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 132
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 132
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 109
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 95
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 90
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 91
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 100
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 74
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 98
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 79
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 82
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 89
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 101
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 85
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 91
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 92
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 73
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 76
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 92
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 88
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 95
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 95
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 117
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 147
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 126
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 92
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 95
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 69
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 83
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 77
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 77
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 71
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 106
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 66
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 71
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 64
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 96
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 63
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 99
ભારતીય ગ્રાહકોએ બતાવ્યું શાણપણ, સોનું વેચવાના બદલે ગિરવે મૂકી લોન લેવાનું...
- by B.K.NEWS DAINIK
- May 2, 2025, 6:21 pm
- 100
ધોની અને દીપિકા પાદુકોણ સહિત અનેક દિગ્ગજોના પૈસા ધોવાઈ શકે...
- by B.K.NEWS DAINIK
- April 20, 2025, 5:20 pm
- 73
કોંગ્રેસે વધુ 4 ઉમેદવારો કર્યા જાહેર, રાજ બબ્બર ગુરુગ્રામથી ચૂંટણી લડશે,...
- by B.K.NEWS DAINIK
- May 1, 2024, 12:06 am
- 145
શું સામાન્ય લોકોના કલ્યાણ માટે સરકાર કોઇની ખાનગી મિલકત લઈ શકે ? સુપ્રીમ...
- by B.K.NEWS DAINIK
- April 25, 2024, 11:44 am
- 169
અમદાવાદથી સિક્કીમ જવા નિકળેલી ટ્રક બિનવારસી મળી, લાખોનો માલ ગાયબ થતા પોલીસ...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:30 pm
- 214
બ્રાઝિલમાં હેલિકોપ્ટર ક્રેશ, ચારના...
- by B.K.NEWS DAINIK
- March 18, 2023, 4:42 pm
- 533
અફઘાનિસ્તાનમાં ખાણ વિસ્ફોટમાં બે બાળકોના મોત, બે...
- by B.K.NEWS DAINIK
- March 18, 2023, 4:39 pm
- 579
ઈમરાન ખાને પાકિસ્તાન સરકારની વાતચીતની ઓફર પર નરમ વલણ...
- by B.K.NEWS DAINIK
- March 17, 2023, 5:27 pm
- 554



