યુવાનોમાં હ્રદયરોગના હુમલાના બનાવમાં વધારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-08 15:07:28
  • Views : 67
  • Modified Date : 2024-02-08 15:07:28

સુરત : યુવાનોમાં હ્રદયરોગના હુમલાના વધતા બનાવે ચિંતા જન્માવી છે. સુરતમાં આ કિસ્સાઓ યુવાનો અને તેમના પરિવારજનો માટે મુશ્કેલી ઉભા કરી રહ્યા છે. 24 કલાકમાં અચાનક અને અણધાર્યા બે યુવાનોના મૃત્યુની ઘટનાએ ભય ફેલાવ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં નિવૃત્ત પોલીસકર્મીઓનો પુત્ર પાલિકાના બાગમાં કસરત કરતી વખતે અચાનક ઢળી પડ્યો હતો બીજા કિસ્સામાં પુણા વિસ્તારમાં 23 વર્ષીય યુવાન રાતે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યો હતો જેને તાત્કાલિક હોસ્પિટલખસેડવામાં આવ્યો હતો. સારવાર મળે તે પૂર્વે તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.

Download Our B K News Today App



Related News