ડીસા તાલુકાના દશાનાવાસ ગામે નવીન ગ્રામ પંચાયતનું ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે ઉદઘાટન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-27 12:52:36
  • Views : 213
  • Modified Date : 2022-02-27 12:52:36

ડીસા તાલુકાના દશાનાવાસ ગામે નવીન ગ્રામ પંચાયતનું ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે ઉદઘાટન કરાયું

 

દરેક ગામની શોભા તેના રસ્તા લાઈટ અને સ્વચ્છતા ના આધારે હોય છે જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિસ્તારના લોકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને સારા રસ્તાઓ લાઈટ અને પાણી સમયસર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટો થકી તેમની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે આ તમામ સુવિધાઓ પુરી પાડવા માટે ગ્રામ પંચાયત ની જરૂર હોય છે ત્યારે તાજેતરમાં ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં મોટા ભાગે તમામ ગામમાં તેમાં સરપંચ સોલંકી દાડમ બેન  અને  સરપંચ ડેપ્યુટી મેના બેન સોલંકી અને ચેતનાબેન ગઢવી cdpoએમાં તલાટી કમ મંત્રી ગિરીશભાઈ પટેલ પનસિહ સોલંકી અને સોલંકી રૂપસિંગ ઉપપ્રમુખ ત્યારે હવે વિકાસના કામોની શરૂઆત થતાની સાથે જ આજે ડીસા તાલુકાના દશાનાવાસ ગામે નવીન ગ્રામ પંચાયતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા દશાનાવાસ ગામ માં બનેલ નવીન ગ્રામપંચાયતનું રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ ગ્રામપંચાયત ઉદ્ઘાટન પસંગે સરપંચ સહિત ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News