ડીસા તાલુકાના વાસણા ગામે d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે અમૃત મહોત્સવ અંતર્ગત યુનિસેફ ફિલ્ડ એકસન થીમ સંદર્ભ વાર્ષિક શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-08 11:53:16
  • Views : 221
  • Modified Date : 2022-03-08 11:53:16

ડીસા તાલુકાના વાસણા ગામે d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે અમૃત મહોત્સવ અંતર્ગત યુનિસેફ ફિલ્ડ એકસન થીમ સંદર્ભ વાર્ષિક શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો છે.

ડીસા તાલુકાના વાસણા ગામે સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ અને 'યુનિસેફ ફિલ્ડ એકસન થીમ સંદર્ભ વાર્ષિક શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો છે. સાત દિવસ સુધી ચાલેલી આ શિબિરમાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં જાગૃતિ રૂપે અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ખાસ કરીને હાલમાં ગ્રામીણ વિસ્તારમાં ચાલતા અંધશ્રદ્ધાને દૂર કરવા માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો તે ઉપરાંત પણ પ્રભાતફેરી ગામમાં સફાઈ તેમજ જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે વાસણા ગામે એન એસ એસ સી સીબીરના છેલ્લા દિવસે મુખ્ય મહેમાન તરીકે ડો.શ્રેયાગી ચૌધરી પર્યાવરણપ્રેમી નવીન કાકા દ્વારા આજે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો આજે સીડી ના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ ને ખાસ મુખ્ય મહેમાન તરીકે આવેલા લોકો દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું હતું તેમજ સાત દિવસ સુધી વિદ્યાર્થીઓને ગામમાં કેવો પ્રતિભાવ ગયો તે પણ વિદ્યાર્થીઓ આજે જણાવ્યું હતું આજે યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો સાત દિવસ ચાલેલી આ શિબિરમાં ગામના લોકોએ પણ સાથ અને સહકાર આપ્યો હતો

Download Our B K News Today App



Related News