બનાસકાંઠા જિલ્લામાં સર્વેક્ષણ કસોટીમાં શૈક્ષીક મહાસંઘ ને શિક્ષકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-26 12:01:40
  • Views : 347
  • Modified Date : 2021-08-26 12:01:40

    આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની સર્વેક્ષણ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર રાજ્યના શિક્ષકો દ્વારા મરજિયાત રહી સામુહિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો.જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં શિક્ષક મહાસંઘ ના અધ્યક્ષ ભૂરાજી રાઠોડ તથા મહાસંઘની સમગ્ર ટીમ દ્વારા મો મીઠું કરી સમગ્ર શિક્ષકગણનો આભાર માનવામાં આવ્યો હતો.તથા શિક્ષકોના પ્રશ્નો માટે સૌને એક થઈ લડવાની હાકલ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News