ડીસા તાલુકાના નવા ગામે રામદેવ પીરનો 33 જ્યોતનો પાઠ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-15 11:13:12
  • Views : 186
  • Modified Date : 2022-04-15 11:13:12

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનો એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓમાં એક અનેરી આસ્થા રહેલી છે જેના કારણે દર વર્ષે હિન્દુ ધર્મના લોકો અનેક તહેવારોની રંગેચંગે ઉજવણી કરતા હોય છે ત્યારે ડીસા તાલુકાના નવાગામ એ સૌપ્રથમવાર રામદેવપીરના 33 જ્યોત નો પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું નવા ગામે રહેતા પ્રજાપતિ નરસિંહભાઈ મહાદેવ ભાઈ ના ઘરે સૌપ્રથમવાર રામદેવપીરના 33 જ્યોત નો પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ લેવા નવા ગામ સહિત આજુબાજુના અનેક ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં હાજર રહી ધન્યતા અનુભવી હતી

Download Our B K News Today App



Related News