કોરોના મહામારીમાં ખેટવા ગામના ખેડૂત ભરતભાઈ મલાભાઈ દેસાઈ દ્વારા ત્રણ વીઘા જમીનમાં ઊભેલો બાજરીના પાકને ગાયોને ચરાવા આપી દીધો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-14 11:28:56
  • Views : 367
  • Modified Date : 2021-05-14 11:28:56

     કોરોના મહામારી વચ્ચે હવે લોકોએ નક્કી કરી લીધું છે કે પૂણ્ય સિવાય બીજો કોઈ રસ્તો નહીં જો મહામારી માંથી ઉગરવું હસે તો પૂણ્ય લડશે. લોકોની માન્યતા પ્રમાણે પુણ્ય સિવાય કશુ મળતું નથી ત્યારે હવે મહામારીમાં કોરોના કેટલાય પરિવારના નિર્દોષ લોકોનો જીવ લઈ રહ્યો છે ત્યારે મહામારી સામે લડવા માટે પુણ્ય સિવાય કોઈ રસ્તો નથી ત્યારે જેના ઘરનું પુણ્ય હોય તો કુદરત પણ આવી મહામારીમાંથી બચાવતો હોય છે ત્યારે આવી મહામારીમાં ખેટવા ગામના ખેડૂત ભરતભાઈ મલાભાઈ દેસાઈ દ્વારા ત્રણ વીઘા જમીનમાં ઊભેલો બાજરીના પાકને ગાયોને ચરાવા આપી દીધો હતો ત્યારે ભર ઉનાળે ઘાસચારા વગર ટળવળતી ગાયોને બાજરીનો લીલો ઘાસ ચારો મળી રહેતા ગાયોના ગોવાળ ખુશ જોવા મળી રહ્યા હતા.

Download Our B K News Today App



Related News