ગુજરાતમા 3 -4 દિવસનુ લોકડાઉન લગાવવુ જરૂરી, હાઈકોર્ટે આપ્યો સરકારને નિર્દેશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-06 13:19:03
  • Views : 511
  • Modified Date : 2021-04-06 13:19:03

    ગુજરાત હાઈકોર્ટે , રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, રાજ્યમાં ત્રણ કે ચાર દિવસનું લોકડાઉન લગાવવા માટે નિર્દેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે કોવીડને લઇને આપ્યા રાજ્ય સરકારને નિર્દેશ. ગુજરાતમાં 3થી 4 દિવસનો લોક ડાઉન લગાવવાનુ જરુરી હોવાનુ નિર્દેશ. હાલની સ્થિતિમાં કરફ્યુ લગાવવાનુ જરુરી હોવાનું જણાવ્યુ છે. કોવિડ માટેના નિયમોનો કડકાઇથી પાલન કરવવા પણ નિર્દેશ કર્યો છે. રાજકીય અને સમાજીક કાર્યકમો રદ કરવા અને સપ્તાહના અંતે કરફ્યુ બાબતે નિર્યણ લેવા રાજ્ય સરકારને ટકોર કરી છે. ચીજ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠે ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે.

Download Our B K News Today App

Related News