ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કોન્ફરન્સ હોલમાં આઝાદી કા અમૃત મહોત્સવના પાંચ પ્રકલ્પ પૈકી ફિટ ઇન્ડિયા અંતર્ગત યોગ એજ જીવન વિષય પર એક ઓરીએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-30 11:29:33
  • Views : 205
  • Modified Date : 2021-10-30 11:29:33

 

 

 

આઝાદી કા અમૃત મહોત્સવ ઇન્ડિયા મુમેન્ટ પ્રકલ્પ અંતર્ગત યોગ એજ જીવન વિષય પર  ડીસા કોલેજમાં યોજાયો વન-ડે ઓરીએન્ટેશન પ્રોગ્રામ આજે ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કોન્ફરન્સ હોલમાં આઝાદી કા અમૃત મહોત્સવ ના પાંચ પ્રકલ્પ પૈકી ફિટ ઇન્ડિયા અંતર્ગત યોગ એજ જીવન વિષય પર એક ઓરીએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ડીસા ના જાણીતા યોગ કોચ લક્ષમણભાઈ જાદવે યોગ,પ્રાણાયામ,ક્રિયાઓ અને યોગાસન ના ફાયદાઓ વિષય પર વિસ્તૃત માહિતી આપી.આ ક્ષણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત  કરવા મુખ્ય મહેમાન કેમ્પસ નિયામક સી.એસ પટેલ ,પ્રિ.રાજુભાઇ દેસાઈ ,પ્રોફેસર તૃપ્તિબેન,દિવ્યાબેન,મિતલબેન,વિશ્વાસભાઈ, અવિનાશભાઈ તથા સ્ટાફમિત્રો અને મોટીસંખ્યામાં વિધાર્થીઓ હાજર રહેલ.

   આ સમગ્ર પ્રોગ્રામનું સુંદર આયોજન વ્યાયામ યોગ ખેલકુદ ધારા અને ફિટ ઇન્ડિયા ના કન્વીનરશ્રી ડૉ. આર.ડી ચૌધરીએ કરેલ

Download Our B K News Today App



Related News