થરાદના શેણલ નગર સોસાયટીમાં ડીપીમાં ડીપીમાં સોટ સર્કિટ થતા ભડાકા થયા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-29 11:19:26
  • Views : 312
  • Modified Date : 2021-09-29 11:19:26

થરાદના શેણલ નગર સોસાયટીમાં ડીપીમાં ડીપીમાં સોટ સર્કિટ થતા ભડાકા થયા હતા શેણલ નગર સોસાયટીમાં ડીપીના લંગર સળગતા વીજળી ડૂલ થઈ ગયી હતી આ વિસ્તારમાં અનેક વાર આ ડીપી ઉપર શોર્ટસર્કિટ થતી હોવાથી અનેક વાર  લોકોએ  રજૂઆત કરીએ હોવા છતાંય ugvcl  કર્મચારીઓ મગજમાં લેતા નથી અત્યારે ચોમાસાનો ઋતુ ચાલી રહ્યું છે ત્યારે અવાર નવાર આ ડીપીમાં ફોલ્ટ થતો હોય છે અને સ્થાનિક લોકો દ્વારા અનેકવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાંય આનું નિકાલ આવતું નથી.વીજળીડૂલ થતા સ્થાનિક લોકો  મુશ્કેલી ભોગવી રહ્યા છે. .કોઈ મોટી જાનહાની થાય તેની પહેલો ugvcl જાગી અને આનું  નિરાકરણ લાવે તે માટે લોકોની  માંગ ઉઠવા પાણી છે

થરાદના  શેણલ નગર સોસાયટીમાં અનેક વાર ડીપી ઉપર શોર્ટસર્કિટ થતી હોવાથી અનેક વાર  લોકોએ  રજૂઆત કરીએ હોવા છતાંય ugvcl  કર્મચારીઓ મગજમાં લેતા નથી. ત્યારે કોઈ મોટી જાનહાની થાય તેની પહેલો ugvcl જાગી અને આનું  નિરાકરણ લાવે તે માટે લોકોની  માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News