પાલનપુરના પીપળી ભા ગામે પ્રેમમાં અવરોધ બનનાર ને પતિને લીમડાના ઝાડ સાથે બાંધી દાતરડા થી પ્રેમી અને પત્ની વહેરી નાખ્યો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-06-26 11:35:51
- Views : 254
- Modified Date : 2022-06-26 11:35:51
ગુનો છુપાવવા પતિની લાશને પત્ની અને પ્રેમી એ ખેતરમા દાટી દીધી
પરિવાર જનોને પત્ની લીંબુ બેન ઉપર શંકા જતા પૂછપરછ કરી સમગ્ર ઘટના બહાર આવી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીપળી ભા માં એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં પ્રેમમાં અવરોધ બનનાર ને પોતાની પત્ની તેમજ પ્રેમીએ બંને જણા એ કાવતરું રચી પતિ રમેશભાઈ ગમાર ને આશરે દોઢેક માસ અગાઉ રાત્રીના સુમારે પાલનપુર ના પીપળી ભા ગામે ખેતરમા સેઢે આવેલ લીમડા ના ઝાડ સાથે દોરડા થી બાંધી દાતરડા થી રાહુલે માથા તેમજ બન્ને હાથોના ભાગે ઘા મારી રમેશભાઈ ગમાર નું ખૂન કરી તેનું મોત નીપજાવી મોત છુપાવવા તેની લાશ મિણીયા ના કટ્ટા મા અન્ય ખેતર ના શેઢા નજીક જનીનમાં દાટી ગુનો બહાર આવતા ચકચાર મચી જવા પામી છે
અમરાભાઇ પ્રજાપતિના બાજરીના ખેતરમાં બાજરી વાઢતા એક માનવ કંકાલ મળી મળ્યું હતું
તારીખ 20 જૂન પાલનપુરના પીપડી ભા ગામે અમરાભાઇ પ્રજાપતિના બાજરીના ખેતરમાં બાજરી વાઢતા એક માનવ કંકાલ મળી આવ્યું હતું જેમાં પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી માનવ કંકાલ અને કબજે લઇ પાલનપુર સિવિલમાં ખસેડ્યો હતું જોકે માનવ કંકાલ કોનું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરતા જોકે માનવ કંકાલ ઉપરથી મળી આવેલા કપડા તેમજ હાથે પહેરવાનો પ્લાસ્ટિક નો પટ્ટો પરથી 17 મેં 2022 ના ગુમ થયેલ રમેશભાઈ ગમાર નામ ના વ્યક્તિ ના કાકા તેમજ તેમના પરિવારોજનો બોલાવી ઓળખ કરાવી હતી એ કપડા તેમજ પટ્ટો પરથી પરિવારજનોએ માનવ કંકાલ રમેશભાઈ ગમાર હોવાની ઓળખ બનાવી હતી જોકે આ માનવ કંકાલ ને અમદાવાદ સિવિલ હોસ્પિટલ તપાસ અર્થ મોકલી આપવાનું અને રમેશભાઈ ગમાર ના મોત બાબતે કંઈ હકીકત જાણવા મળશે
પરિવાર જનોને પત્ની લીંબુ બેન ઉપર શંકા જતા પૂછપરછ કરી સમગ્ર ઘટના બહાર આવી
ત્યારબાદ રમેશભાઈ ગામરના મોત બાબતે પરિવારજનો તપાસ કરતા હતા તે દરમિયાન પરિવારજનોને રમેશભાઈ ગમાર પત્ની લીંબુ બેન ઉપર શંકા જતા ફરિયાદી નારણભાઈ ગમાર તેમના પરિવારજનો તેમજ મિત્ર સાથે રમેશભાઈ ગમાર ની પત્ની લીંબુ પાસે આવીને તેને વિશ્વાસમાં લઇ રમેશભાઈ ગમાર ના મોત બાબતે પૂછપરછ કરતા પ્રથમ ગલ્લાતલ્લા કરવા લાગે જેથી પરિવારજનોએ કડકાઈથી પૂછતાં તેણે પરિવારજનોને જણાવેલું કે, મારે પીપળી ભા ગામના રાહુલ પટણી સાથે આશરે એકાદ વર્ષ ઉપર પ્રેમ સંબંધ થતા અમો બંને જણા મારા પતિની ગેરહાજરીમાં છાના છપના ઘરે તેમજ ખેતરમાં મળતા હતા રાહુલ મારાં ઘરે પણ આવતો જતો હતો જે મારાં પતિ રમેશભાઈ ગમારા ને ગમતું ન હોઈ અને મારાં રાહુલ સાથેના પ્રેમ સબંધની તેઓને જાણ તેઓ મને અવારનવાર મારઝુડ કરતા હતા જે બાબતે મેં રાહુલને વાત કરી જેથી મારાં પતિ રમેશભાઈ ગમાર નું ખૂન કરેલ તેના બે દિવસ ઉપર રાહુલ મારાં ઘરે આવેલ અને મને વાત કરેલ કે તારો પતિ રમેશ ગમાર પુષ્કળ દારૂ પીને રાત્રે ઘરે આવે ત્યારે આપણે બંને જણ તેને પતાવી નાખીશું તેવી વાત કરેલ હતી ત્યારે બાદ આ બનાવ ના રાત્રે મારા પતિ પુષ્કર દારૂ પીને ઘરે આવેલ અને ખાટલા પર આવીને બેસે હતા તે વખતે રાહુલ પણ મારા ઘરે આવેલ હતો રાહુલે લીંમડો કાપવાનું લોખંડનો દાતરડું લઈ ત્યારે બાદ અમે બન્ને જણા એ મારા પતિ રમેશને બાવડે થી પકડી રાત્રી દસેક વાગ્યાં ની આસપાસ ખેતરના શેઢા ઉપર લઈ જઈને શેઢા ઉપર લીમડાના ઝાડ સાથે દોરડાથી બાંધી ને રાહુલ પાસેથી દાતરડું મારાં પતિના માથાના ભાગે બે તથા બન્ને પગના ભાગે ઘા મારેલ ત્યારબાદ રાહુલ પાસેથી દાતરડું મેં લીધેલ અને મેં પણ મારાં પતિના ગળા ભાગે તેમજ હાથોના ભાગે દાતરડા ઘા મારેલ હતા મારાં પતિ મરણ જતા અમોએ તેમની લાશ ખેતર મા પડેલ મેણીયા ના કટ્ટા મા નાખી મારાં પતિ ના મોત ની કોઈને ખબર ન પડે તે આશય થી લાશ અમો બન્ને જણા એ અન્ય ખેતરનના શેઢા નજીક જમીન મા ખાડો કરી દાટી ધીધેલ હતી ત્યારબાદ થોડા સમય પછી ખેતરમાં બાજરી વાઢવાની હોઈ તે વખતે લાશ બાબતની ખબર પડી જશે તે ડર થી મેં તથા રાહુલે મારાં પતિની લાશ ફરી થી રાત્રીના સમયે બહાર કાઢી અન્ય ખેતરમા બાજરી વાવેતર કરેલ પાકમાં નાખી દીધેલ હતી તેવી વાત કરતા અમોએ આ બનાવ વિશે રમેશના પત્ની લીંબુ બેને પરિવાર જનોને જણાવ્યું હતું રમેશ ગમાર ના ખૂન તેનીજ પત્ની લીંબુ બેન તથા તેના પ્રેમી રાહુલ પટણી એ કરેલ છે જેથી રમેશભાઈ ગમાર ના પરિવારજનો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જોકે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 18
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 41
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 173
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 111
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 118
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 112
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



