ગુજરાતમાં રાહુલ ગાંધીએ ગુજરાતી કોંગ્રેસના નેતાઓને લઇને આપ્યુ મુંઝવણમાં મુકતુ નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-08 14:09:03
  • Views : 373
  • Modified Date : 2025-03-08 14:09:03

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત અંગે ખૂબ જ સક્રિય છે. આ પ્રવાસમાં તેઓ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે એક બેઠક પણ યોજશે.આ દરમિયાન અમદાવાદમાં તેમણે સભામાં સંબોધન કરતા નિવેદન આપ્યુ છે કે કોંગ્રેસમાં નેતાઓની કમી નથી, બબ્બર શેર છે, પણ બાંધી દીધેલા છે'

Breaking News : ગુજરાતમાં રાહુલ ગાંધીએ ગુજરાતી કોંગ્રેસના નેતાઓને લઇને આપ્યુ મુંઝવણમાં મુકતુ નિવેદન, કહ્યુ-કોંગ્રેસમાં બબ્બર શેર છે, પણ બાંધી દીધેલા છે


રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેમણે જિલ્લાથી લઈને રાજ્ય સ્તર સુધીના કાર્યકરો અને રાજ્યના તમામ નેતાઓને મળી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત અંગે ખૂબ જ સક્રિય છે. આ પ્રવાસમાં તેઓ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે એક બેઠક પણ યોજશે.આ દરમિયાન અમદાવાદમાં તેમણે સભામાં સંબોધન કરતા નિવેદન આપ્યુ છે કે કોંગ્રેસમાં નેતાઓની કમી નથી, બબ્બર શેર છે, પણ બાંધી દીધેલા છે’

Download Our B K News Today App



Related News