પાલનપુર શહેરની ધનલક્ષ્મી સોસોયટીમાં મકાન આગળ કરેલા દબાણને પાલિકા દ્રારા દબાણ દુર કરાયુ હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-11 13:05:11
  • Views : 288
  • Modified Date : 2021-06-11 13:05:11

     પાલનપુર શહેરમાં સુખબાગરોડ પર આવેલી ધનલક્ષ્મી સોસોયટીમાં પ્લોટનંબર ૧૨ના માલિક દ્રારા પોતાના મકાનના બહારના ભાગે દબાણ કરેલ હોવાથી સોસેાયટીના સભ્યો દ્રારા પાલિકામાં લેખિત રજુઆત કરી હતી પરંતુ પાલિકા દ્રારા કામગીરી ના કરાતા સોસાયટીના સભ્ય દ્રારા મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ઓનલાઈન અરજી કરાતા સીએમઓ કાર્યાલયથી દબાણ ખુલ્લુ કરવાની સુચના અપાતા આજે પાલિકા દ્રારા ધનલક્ષ્મી સોસાયટીના પ્લોટનંબર ૧૨ના માલિક મનીષાબેન મુકેશકુમાર ભટ્ટના મકાનના આગળના ભાગનું દબાણ ખુલ્લુ કરવામાં આવ્યુ હતુ.

Download Our B K News Today App



Related News