ધાનેરા માં થોડા વરસાદ માં જ ઠેર ઠેર પાણી પાણી ધાનેરા નગરપાલિકા પાલિકા ઘોર નિદ્રા માં વાહન ચાલકો અને મુસાફરો હેરાન પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-10 11:39:27
  • Views : 266
  • Modified Date : 2022-08-10 11:39:27


ધાનેરા માં થોડા વરસાદ માં ઠેર ઠેર પાણી પાણી ધાનેરા નગરપાલિકા પાલિકા ઘોર નિદ્રા માં વાહન ચાલકો અને મુસાફરો હેરાન પરેશાન.થઈ રયા છે અવાર નવાર થોડા વરસાદ માં પણ ધાનેરા ના તમામ જાહેર માર્ગો અને અનેક સોસાયટી માં પાણી ભરાઈ જાયઃ છે ધાનેરા ના ડીસા રોડ બસ સ્ટેશન ની આગળ તુલસી નગર પાસે અને કેલાશ સોસાયટી માં રહેતા રહીશો ના મકાન માં પણ પાણી ઘુસી જાયઃ છે અવાર નવાર ધાનેરા નગરપાલિકા ને બાબત ની જાણ કરવા છતાં પણ ધાનેરા નગરપાલિકા કા ના સત્તા ધીસો અને અધિકારી ની ઊંઘ ઊડતી નથી બસ નગરપાલિકા ને મલાઈ વાળો માલ ક્યાં મળે છે તેની ગોત માં રસ ધરાવે છે પરંતુ ધાનેરા ની પ્રજા કેટલી હેરાન થઈ રઈ છે તે નગરપાલિકા કા ના સત્તા ધીસો અને અધિકારી ને કસું પડી નથી અને નગરપાલિકા ના અંદરો અંદર ના જગડાઓ ના કારણે ધાનેરા નો વિકાસ ખરે ખર ગોડો થઈ રયો છે જેથી વિકાસ હવે વધારે ગોડો ના થાય તેનું ધ્યાન નગરપાલિકા પાલિકા રાખે તે વધારે જરૂરી બની ગયું છે નગરપાલિકા પાલિકા ની ચૂંટણી ને હવે વધારે સમય નથી ચૂંટણી આવતા ધાનેરા ની પ્રજા હવે જાગી ગઈ છે અને સમજી પણ ગઈ છે તેથી ધાનેરા નગરપાલિકા ના સત્તા ધીસો અને અધિકારો સાન માં સમજી જાયઃ તો સારૂ નઈતર ધાનેરા ની પ્રજા ઈટ નો જવાબ પથ્થર થી આપે તો નવાઈ નઈ.. અને ધાનેરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ભરયેલા પાણી નો નિકાલ લાવે તેવું લોકો ઇછી રયા છે.. M

Download Our B K News Today App



Related News