ડીસામાં આદર્શ સ્કૂલના પૂર્વ શિક્ષકે આદર્શ બચાવો પત્રિકા વાઈરલ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-19 10:40:49
  • Views : 5707
  • Modified Date : 2022-05-19 10:40:49

ડીસામાં આદર્શ સ્કૂલના પૂર્વ શિક્ષકે આદર્શ બચાવો પત્રિકા વાઈરલ કરી.

 

78 વર્ષના શિક્ષકે કયું સ્કૂલ મંડળે સરકાર સામે છેતરપિંડી કરી છે..

 

ડીસા સંસ્કાર મંડળ ની નવી જગ્યા માટે પ્રીમિયમ વધારાની રકમ ભરવા માટે પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સ્કૂલના પૂર્વ શિક્ષકે આદર્શ બચાવો... પત્રિકા વાઈરલ કરતાં હડકંપ મચ્યો છે.. ૭૮ વર્ષના શિક્ષકે જણાવ્યું હતું કે સ્કુલ મંડળે સરકાર સાથે છેતરપિંડી કરી છે..

 

વાયરલ પત્રિકામાં જણાવ્યું હતું કે સંસ્કાર મંડળ ડીસા દ્વારા ૨૧ જુલાઇ 2009માં ચાલુ શાળામાં ચાર હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાની જગ્યા ઓછી પડતી હોવાની સમસ્યા સર્જાઈ હતી જેને લઇ કલેકટર દ્વારા રેવન્યુ સર્વે નંબર 89 પૈકી જમીનની માંગણી કરેલી ત્યારબાદ 24 એપ્રિલના ૨૦૧૩ના રોજ શાળાના બાંધકામ તેમજ રમત જગ્યા ફાળવવા બાદ વધેલી જમીન સરકાર હસ્તક રહેશે તેવું સર્કલ ઓફિસર એ જણાવેલ ત્યારબાદ સર્કલ ઓફિસર એ તે રિપોર્ટ મામલતદારને કરવામાં આવેલ.આ અનુસંધાને નાયબ કલેકટર ડીસાએ તારીખ 13 માર્ચ ૨૦૧૦ના રોજ કલેક્ટરે ડીસા બજાર ને 50% ગ્રાન્ડ કરવા અભિપ્રાય આપેલ ત્યાર બાદ કલેક્ટરે જમીનની કિંમત ની આકારણી બાબતે નગર નિયોજક ને કિંમત નક્કી કરવા જણાવેલ ત્યાર બાદ જિલ્લા વિકાસ અધિકારી તથા નગર નિયોજકની સંયુક્ત જિલ્લા મૂલ્યાંકન સમિતિએ 22 ઓક્ટો.2013 મિટિંગ કરી બજાર કિંમત નક્કી કરી કલેકટરને અભિપ્રાય તેના પછી મહેસુલ વિભાગ દ્વારા 16 ફેબ્રુઆરી 2015માં રૂ 10,920 જમીન ફાળવી આપવાનો હુકમ કર્યો હતો જોકે ડીસા નગરપાલિકા આ વર્ગમાં આવતી હોવા છતાં સરકારની આંખોમાં ધૂળ નાખી ને બ વર્ગની દર્શાવી સરકાર સાથે છેતરપિંડી આચરી છે...

Download Our B K News Today App



Related News