બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે બિન અધિકૃત રેતી વહન કરતા 5 ટ્રેકટર જપ્ત કર્યા કરી 17 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-26 10:58:33
  • Views : 233
  • Modified Date : 2022-05-26 10:58:33

 

ભુસ્તર વિભાગે 1.55 લાખની દંડકીય કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ આદરી

 

બનાસકાંઠા ખાણ-ખનીજ વિભાગે બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે ટ્રેક્ટરો રેતી વહન કરતા ઝડપી પાડયા છે ખનીજ વિભાગે કુલ પાંચ ટ્રેક્ટર જપ્ત કરી 17 લાખનો મુદ્દામાલ કબજે લઇ 1.55 લાખ ni તને કાર્યવાહી હાથ ધરી છે ભૂસ્ટર વીભાગની કડક કાર્યવાહીના પગલે ભૂમાફિયા ફફડાટ મચી જવા પામી છે

 

ભૂસ્તરશાસ્ત્રીની કચેરી બનાસકાંઠા ની તપાસ ટીમ દ્વારા આકસ્મીક ચેકિંગ હાથ ધરવામાં આવેલ જે અન્વયે મોજે- ઇકબાલગઢ (ડેરી) પાસે ઉમરકોટ નદી પટ્ટ વિસ્તારમાં બિન અધિકૃત ટ્રેકટર જણાઈ આવતા ભૂત વિભાગની ટીમે બનાસ નદીમાં તપાસ હાથ ધરતા રેતી વહન કરતા સદર વાહનો જપ્ત કર્યા જેમાં બે ટ્રેકટર ભરેલ જેના વાહનના નબંર.01 GJ-08-J-2552 01, GJ-08-P-3551 તેમજ અન્ય 3 ટ્રેકટર ખાલી (1) GJ-08-BS-4963 (2) GJ-08-BF-9635 (3) GJ-08-BN-7973  જેને અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ આમ કુલ 5  ટ્રેકટર પકડી ને 17 લાખનો મુદ્દામાલ સિઝ કરી રૂ. 1.55 લાખની દંડકીય કાર્યવાહી હાથ ધરેલ છે આમ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરી અટકવવા માટે ભુસ્તરશાસ્ત્રી સુભાસ જોશીની કડક કાર્યવાહી થી ભુમાફીયાઓમાં ફફડાટ.

Download Our B K News Today App



Related News