બનાસકાંઠા જિલ્લામાં 528 ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-19 13:00:49
  • Views : 233
  • Modified Date : 2021-12-19 13:00:49

ગુજરાતમા પંચાયતોની ચૂંટણીને લઇ ગ્રામ વિસ્તારો મા રાજકારણ ગરમાયું છે જેમાં બનાસકાંઠા મા 538 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 1877 જેટલાં ઉમેદવારોએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે જ્યારે વોર્ડમા 4562 જેટલા ઉમેદવારોએ સભ્ય પદ માટે ઉમેદવારી નોંધાવી છે બનાસકાંઠા જિલ્લામાં ગ્રા.પંચાયતની ચૂંટણીમાં કુલ 13 લાખ 48, હજાર 366 જેટલાં મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં પુરુષ 6 લાખ 48 હજાર અને મહિલાઓ 6 લાખ 51 હજાર મસ્ત બતાવો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બનાસકાંઠા જિલ્લામાં સરપંચોની ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે  જેમાં વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણપણે તૈયાર જુઓ કરવામાં આવી છે જો કે બેલેટ પેપરથી મતદાન કરવાના હોય જેને લઇને 2766 જેટલી મતપેટીઓ પણ તૈયાર કરવામાં આવી ગઈ છે સમગ્ર પ્રક્રિયા દરમિયાન 9865 જેટલાં કોલિંગ છાપ અભિયાન શાંતિપૂર્ણ રીતે ચાલે માટે નિમણૂક કરવામાં આવ્યા છે  156 જેટલા અલગ-અલગ રૂપ બનાવી ઓફિસરોને મતદાન મથકો પર કોઈ નાના મોટી મુશ્કેલી હોય કે કોઈ પણ વ્યક્તિને મદદની જરૂર હોય જેના માટે જોનાલ હેડ ઓફિસરોને પણ નિમણૂક કરવામાં આવ્યા છે 21 તારીખે મતગણતરી થવાની છે તે વખતે સ્થળો પણ નિયત કરી દેવામાં આવ્યા છે જેને લઇ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.જોકે અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં 528 જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાવાની છે અને બે ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની છે જેમાં કુલ મતદારોની વાત કરવામાં આવે તો 6 લાખ 96 હજાર જેટલાં પુરુસ મત દાતાઓ 6 લાખ 51 હજાર જેટલા મહિલા મત દાતાઓ જિલ્લામાં કુલ 13 લાખ 48 હજાર 366 જેટલાં મતદાતા પોતાનું મતાધિકારનો ઉપયોગ ગ્રામ્ય કક્ષાની અગત્યની ચૂંટણીમાં પોતાના પ્રતિનિધિત્વને ચૂનવા માટે જઈ રહ્યા છે,1877 જેટલાં સરપંચ ના ઉમેદવારો છે ચૂંટણી લડી રહ્યા છે 4562 જેટલા ઉમેદવારો વોર્ડની ચૂંટણી લડી રહ્યા છે ચૂંટણી પ્રક્રિયા સમગ્ર શાંતિપૂર્ણ રીતે કરી શકાય એટલા માટે વહીવટી તંત્ર તમામ તૈયારીઓ કરવામાં આવી પૂર્ણ કરવામાં આવી છે બેલેટ પેપરથી મતદાન કરવાના હોય જેને લઇ 2766 જેટલી મત પેટી છે જેની પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છેસમગ્ર પ્રક્રિયા દરમિયાન 9865 જેટલાં પોલીંગ સ્ટાફ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલે માટે એમને નિમણૂક આપવામાં આવેલી છે 156 જેટલા અલગ-અલગ રૂટ બનાવી ઝોનલ ઓફિસરને આપણી નિમણૂક આપેલ છે મતદાન મથકો પર કોઈ નાની મોટી મુશ્કેલીઓ હોય સત્વરે આપણે મુશ્કેલી દૂર કરી શકીએ કોઈ પણ મદદની જરૂરત હોય તે પણ આપણે પૂર્ણ કરી શકીએ, 21 તારીખે મતગણતરી થવાની છે તે બાબતે  જેના સ્થળોની નિયત કરવા મા આવ્યા છે.

Download Our B K News Today App



Related News