બનાસકાંઠા જિલ્લામાં પણ આ વખતે ગુરૂ પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદી માં મોટો ઘટાડો જોવા મળ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-29 11:19:10
  • Views : 304
  • Modified Date : 2021-10-29 11:19:10

બનાસકાંઠા જિલ્લામાં પણ વખતે ગુરૂ પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદી માં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. કોરોના મહામારી, મોંઘવારી અને બીમારીના કારણે જિલ્લા ની અંદર સોના ચાંદી વેપારીઓને પણ 75 ટકા જેટલો ફટકો પડયો છે.સોના-ચાંદીની ખરીદી માટે ગુરુ પુષ્ય નક્ષત્ર થી સૌથી શુભ મુહૂર્ત ગણાય છે અને સમયે મોટાભાગના લોકો સોના ચાંદી ની ખરીદી કરતા વેપારીઓને પણ ફાયદો થતો હોય છે જોકે વખતે બનાસકાંઠા જિલ્લામાં સોના-ચાંદીના વેપારીઓને મોટો ફટકો પડયો છે કારણ કે છેલ્લા બે વર્ષથી સતત કોરોના મહામારી, મોંઘવારી અને બીમારીના કારણે લોકોએ સોના-ચાંદીના દાગીના ખરીદવાનું મહદંશે ટાળ્યું છે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો દર વર્ષે ગુરુ પુષ્ય નક્ષત્રમાં થી કરોડ જેટલો વેપાર થતો હતો પરંતુ વર્ષે માત્ર દોઢ થી બે કરોડ જેટલો વેપાર થયો છે એટલે ૭૫ ટકા જેટલો ફટકો સોના-ચાંદીના વેપારીઓને પડ્યો છે .....

 

તો તરફ આજે બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને સોના-ચાંદી માટે સૌથી વધુ ખરીદી કરતા ડીસા શહેરમાં પણ આજે પુષ્પનક્ષત્ર ને લઇ લોકો સોના-ચાંદીની ખરીદી કરતા જોવા મળ્યા હતા ખાસ કરીને મહિલાઓ આજે સોનાના ઘરેણાંની ખરીદી કરે છે. જેથી આજે દિશામાં આવેલ સોના-ચાંદીની મોટાભાગની દુકાનો પર લોકો સોના ચાંદીના ઘરેણાની ખરીદી કરતા નજરે પડ્યા હતા તરફ મોંઘવારી અને બજારમાં મંદીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે દર વર્ષની જેમ વર્ષે પુષ્પ નક્ષત્રના દિવસે ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો

Download Our B K News Today App



Related News