થરાદના બાલાજી નગર સોસાયટીમા મોડી રાત્રે વાવાઝોડાને કારણે વીજ ડીપીમાં આગ લાગી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-20 12:51:57
  • Views : 246
  • Modified Date : 2021-05-20 12:51:57

     થરાદના બાલાજી નગર સોસાયટીમા મોડી રાત્રે વાવાઝોડાને કારણે વીજ ડીપીમાં આગ લાગી હતી  આગ લાગતાંની સાથે સોસાયટીના રહીશો દ્વારા જી. ઈ.બી.માં ફોન કરવામાં આવ્યો હતો સાથેજ  ફાયર વિભાગ ને જાણ કરાતા ફાયર વિભાગ ઘટના સ્થળે આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.  થરાદ નગરની બાલાજી સોસાયટીમાં રાત્રિના સમયે વીજ ડીપીમાં આગ લાગી હતી રાત્રિના સમયે આવેલ વાવાઝોડા ને કારણે વીજ ડીપીમાં કોઈ કારણ સર આગ લાગી હતી  ડીપીમાં આગ લાગતાંની સાથેજ લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો   આગ લાગતાંની સાથે સોસાયટીના રહીશો દ્વારા જી. ઈ.બી.માં ફોન કરવામાં આવ્યો હતો સાથેજ  ફાયર વિભાગ ને જાણ કરાતા ફાયર વિભાગ ઘટના સ્થળે આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

Download Our B K News Today App



Related News