રાહુલ ગાંધી કાયદાકિય લડત હારે છે તો શું રાજકીય કારકિર્દી પર લાગશે પ્રશ્નાર્થ ?
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-07-07 15:42:26
- Views : 107
- Modified Date : 2023-07-07 15:42:26
રાહુલ ગાંધીને મોદી સરનેમ પર
ટિપ્પણી કરવી ભારી પડી ગઈ છે. પહેલા સંસદ સભ્ય પદ ગયા પછી ગુજરાત હાઇકોર્ટે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફરી એક મોટો ઝટકો આપ્યો છે. મોદી અટકના મામલામાં
રાહુલ ગાંધીએ 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી જેના પર રાહુલ ગાંધી સજા પર રોક લગાવવા
હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર ચુકાદો આપતા જિલ્લા હાઈકોર્ટે રાહુલ
ગાંધીની એ અરજીને ફગાવી દીધી છે, એટલે કે રાહુલ ગાંધી ફરી સાંસદ સભ્ય નહી
બની શકે.ગુજરાત હાઈકોર્ટે આ અંગે ચૂકાદો આપતા કહ્યું છે કે ટ્રાયલ કોર્ટનો દોષિત
ઠેરવવાનો આદેશ વાજબી છે. આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી અને આથી રાહુલ ગાંધીને
સજા માંથી માફી આપવાની અરજી ફગાવી દેવામાં આવે છે.આ નિર્ણય બાદ, રાહુલ ગાંધી
ચૂંટણી લડી શકશે નહીં અથવા સંસદ સભ્ય (MP) તરીકેના તેમના પદના સસ્પેન્શનને રદ
કરવાની માંગ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઊભો થાય છે કે રાહુલ ગાંધી
પાસે હવે કયો વિકલ્પ બચ્યો છે. તો જણાવી દઈએ કે રાહુલ ગાંધી હવે ગુજરાત હાઈકોર્ટના
નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ
કોંગ્રેસના ઘણા નેતાઓનું કહેવું છે કે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં
આવશે અને તેના માટે તેઓ આગળ કાર્યવાહી પણ કરશે અને સુપ્રિમ કોર્ટમાંથી ન્યાય
મેળવીને રહેશે.ત્યારે રાહુલ ગાંધી પાસે આ એક માત્ર વિકલ્પ છે જો સુપ્રિમ કોર્ટ આ
મામલે રાહુલ ગાંધીના પક્ષમાં નિર્ણય કરે તો રાહુલ ગાંધી આગામી ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધીની
અરજી ફગાવી દીધા બાદ આરજી કરનાર અરજદાર પૂર્ણેશ મોદીએ કહ્યું કે અમે કોર્ટના
નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. રાહુલ ગાંધીએ વિચારવું જોઈએ અને તેમણે આવું નિવેદન ન
આપવું જોઈએ. જો કે આવા નિવેદનો આપવાનો તેમનો ઇતિહાસ રહ્યો છે અને ઘણી વાર તે આવા
નિવેદનો આપી ચૂક્યા છે.રાહુલ ગાંધીના મોદી સરનેમ પર વિવાદાસ્પદ નિવેદન આપતા સમગ્ર
મામલો ગરમાયો હતો. જે બાદ સુરતના ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કેસ કર્યો હતો જે
બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોચ્યોં. મે મહિનામાં રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી
કરતી વખતે કોર્ટે વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.ન્યાયાધીશે કહ્યું હતું કે
તેઓ ઉનાળાના વેકેશન પછી અંતિમ આદેશ પસાર કરશે. રાહુલ ગાંધીના વકીલે 29 એપ્રિલના રોજ
સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે જામીનપાત્ર અને
નોન-કોગ્નિઝેબલ ગુના માટે મહત્તમ બે વર્ષની સજાનો અર્થ એ છે કે તેમના અસીલ તેમની
લોકસભાની બેઠક ગુમાવી શકે છે.23 માર્ચે, સુરતની
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ
મોદી દ્વારા દાખલ 2019ના કેસમાં IPC કલમ 499 અને 500 ગુનાહિત માનહાનિના કેસ હેઠળ દોષિત ઠેરવ્યા હતા.કોર્ટે રાહુલને 2 વર્ષની સજા ફટકારી
છે. કોર્ટના આ નિર્ણય બાદ પીપલ રિપ્રેઝન્ટેશન એક્ટની જોગવાઈઓ હેઠળ રાહુલ ગાંધીએ
સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું. રાહુલે 2019ની લોકસભા ચૂંટણીમાં વાયનાડથી ચૂંટણી
જીતી હતી.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 17
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 40
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 172
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 83
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 64
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 74
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 63
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 75
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 67
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 110
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 68
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 118
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 112
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



