ઈબોલા સહિત અન્ય 9 વાયરલ બીમારી ભારત માટે એક મોટું જોખમ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-23 15:53:25
  • Views : 389
  • Modified Date : 2019-07-23 15:53:25

ભારત હજુ સુધી ઈબોલા જેવી જીવલેન બીમારીથી ઝપટમાં આવ્યો નથી પરંતુ મેડિકલ વૈજ્ઞાનિકોએ આ વિશે ચેતવણી આપી છે. દેશની સૌથી મહત્વની હેલ્થ રિસર્ચ સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલનાં વૈજ્ઞાનિકોએ ભારતમાં 10 વાયરસને શોધી કાઢ્યા છે. વૈજ્ઞાનિકો જેવા વાયરસ શોધ્યા છે, તેમાં મિડલ ઈસ્ટ રેસ્પિરેટરિ સિંડ્રોમ, યેલો ફિવર, અને એવિઆન ઇન્ફ્લુએન્ઝા (H7N9) છે. જેમાં ઈબોલા વાયરસનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી ઘણા દેશો ઈબોલાની ઝપટમાં સપડાયેલા છે.

આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ, બલરામ ભાર્ગવએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી વધી રહી છે, તેથી ભારતમાં આ બીમારીઓ પહોંચી શકે છે તેથી તેના માટે અત્યારથી તૈયારીઓ કરવામાં આવી છે. યુગાંડામાં લગભગ 30,000 ભારતીયો રહે છે, જ્યાં ઈબોલા વાયરસ હોવાની માહિતી મળી છે. ડો. ભાર્ગવએ કહ્યું કે, એક મુખ્ય રાષ્ટ્ર કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય છે. અહીં પરિસ્થિતિ વધુ જટિલ થઈ ગઈ છે.

ઈબોલા એક ચેપી રોગ છે જે ઝડપથી ફેલાય છે. ઈબોલાના દર્દી કે તેના શરીરથી બહાર નિકળતા પદાર્થ લોહી , મળ-મૂત્ર વગેરેના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાય છે. ઈબોલાથી 70 ટકા લોકોનાં મૃત્યુ થાય છે.

એમઈઆરએસ-કોન અથવા મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિંડ્રોમ કોરોનાવાયરસ જે પહેલાં સાઉદી અરબમાં 2012માં સામે આવ્યો હતો. આ બીમારી અત્યાર સુધી 24 દેશોમાં ફેલાય છે. તેનાથી પીડિત દર્દીને શ્વાવસની સમસ્યા થાય છે અને તેની સાથે શરીરનાં કેટલાક અંગ બેકાર થઈ જાય છે. જો કે ભારતમાં હજુ સુધી આ બીમારીનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ મેડિકલ વૈજ્ઞાનિકોએ આ વિશે ચેતવણી આપી છે. દેશની સૌથી મહત્વની હેલ્થ રિસર્ચ સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલનાં વૈજ્ઞાનિકોએ ભારતમાં 10 વાયરસને શોધી કાઢ્યા છે. વૈજ્ઞાનિકો જેવા વાયરસ શોધ્યા છે, તેમાં મિડલ ઈસ્ટ રેસ્પિરેટરિ સિંડ્રોમ, યેલો ફિવર, અને એવિઆન ઇન્ફ્લુએન્ઝા (H7N9) છે. જેમાં ઈબોલા વાયરસનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી ઘણા દેશો ઈબોલાની ઝપટમાં સપડાયેલા છે.આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ, બલરામ ભાર્ગવએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી વધી રહી છે, તેથી ભારતમાં આ બીમારીઓ પહોંચી શકે છે તેથી તેના માટે અત્યારથી તૈયારીઓ કરવામાં આવી છે. યુગાંડામાં લગભગ 30,000 ભારતીયો રહે છે, જ્યાં ઈબોલા વાયરસ હોવાની માહિતી મળી છે. ડો. ભાર્ગવએ કહ્યું કે, એક મુખ્ય રાષ્ટ્ર કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય છે. અહીં પરિસ્થિતિ વધુ જટિલ થઈ ગઈ છે.ઈબોલા એક ચેપી રોગ છે જે ઝડપથી ફેલાય છે. ઈબોલાના દર્દી કે તેના શરીરથી બહાર નિકળતા પદાર્થ લોહી , મળ-મૂત્ર વગેરેના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાય છે. ઈબોલાથી 70 ટકા લોકોનાં મૃત્યુ થાય છે.એમઈઆરએસ-કોન અથવા મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિંડ્રોમ કોરોનાવાયરસ જે પહેલાં સાઉદી અરબમાં 2012માં સામે આવ્યો હતો. આ બીમારી અત્યાર સુધી 24 દેશોમાં ફેલાય છે. તેનાથી પીડિત દર્દીને શ્વાવસની સમસ્યા થાય છે અને તેની સાથે શરીરનાં કેટલાક અંગ બેકાર થઈ જાય છે. જો કે ભારતમાં હજુ સુધી આ બીમારીનો એક પણ કેસ  પરંતુ મેડિકલ વૈજ્ઞાનિકોએ આ વિશે ચેતવણી આપી છે. દેશની સૌથી મહત્વની હેલ્થ રિસર્ચ સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલનાં વૈજ્ઞાનિકોએ ભારતમાં 10 વાયરસને શોધી કાઢ્યા છે. વૈજ્ઞાનિકો જેવા વાયરસ શોધ્યા છે, તેમાં મિડલ ઈસ્ટ રેસ્પિરેટરિ સિંડ્રોમ, યેલો ફિવર, અને એવિઆન ઇન્ફ્લુએન્ઝા (H7N9) છે. જેમાં ઈબોલા વાયરસનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી ઘણા દેશો ઈબોલાની ઝપટમાં સપડાયેલા છે.આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ, બલરામ ભાર્ગવએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી વધી રહી છે, તેથી ભારતમાં આ બીમારીઓ પહોંચી શકે છે તેથી તેના માટે અત્યારથી તૈયારીઓ કરવામાં આવી છે. યુગાંડામાં લગભગ 30,000 ભારતીયો રહે છે, જ્યાં ઈબોલા વાયરસ હોવાની માહિતી મળી છે. ડો. ભાર્ગવએ કહ્યું કે, એક મુખ્ય રાષ્ટ્ર કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય છે. અહીં પરિસ્થિતિ વધુ જટિલ થઈ ગઈ છે.ઈબોલા એક ચેપી રોગ છે જે ઝડપથી ફેલાય છે. ઈબોલાના દર્દી કે તેના શરીરથી બહાર નિકળતા પદાર્થ લોહી , મળ-મૂત્ર વગેરેના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાય છે. ઈબોલાથી 70 ટકા લોકોનાં મૃત્યુ થાય છે.એમઈઆરએસ-કોન અથવા મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિંડ્રોમ કોરોનાવાયરસ જે પહેલાં સાઉદી અરબમાં 2012માં સામે આવ્યો હતો. આ બીમારી અત્યાર સુધી 24 દેશોમાં ફેલાય છે. તેનાથી પીડિત દર્દીને શ્વાવસની સમસ્યા થાય છે અને તેની સાથે શરીરનાં કેટલાક અંગ બેકાર થઈ જાય છે. જો કે ભારતમાં હજુ સુધી આ બીમારીનો એક પણ કેસ નોંધાયો નથી.

Download Our B K News Today App



Related News