માનવતા સાથે છેડતી : વિદ્યાનગરમાં યુવતીએ ભીખ માગનાર પર માનવતા દર્શાવી રૂપિયા આપ્યા, બદલામાં ભિક્ષુકે ભક્ષક બની શારીરિક અડપલાં કર્યાં
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-07-21 11:47:59
- Views : 286
- Modified Date : 2022-07-21 11:47:59
માનવતા સાથે છેડતી : વિદ્યાનગરમાં યુવતીએ ભીખ માગનાર પર માનવતા દર્શાવી રૂપિયા આપ્યા, બદલામાં ભિક્ષુકે ભક્ષક બની શારીરિક અડપલાં કર્યાં
આણંદમાં વિદ્યાનગર પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર ટ્યૂશનથી ઘરે પરત જઈ રહેલી છાત્રાની ભરબપોરે શખસે છેડતી કરતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવને પગલે શિક્ષણનગરી તરીકે ઓળખાતા આણંદ-વિદ્યાનગરમાં યુવતીઓની સલામતની લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.
નરાધમ ભિક્ષુકે
છેડતી કરતાં યુવતી હેબતાઈ ગઈ
મહત્ત્વની
બાબત તો એ છે કે છેડતી કરનારા શખસે યુવતી પાસે ભીખમાં પૈસા માગતાં
તેણે પાંચ રૂપિયા આપ્યા હતા. જોકે વધુ પૈસા માગતાં તેણે ન આપતાં નરાધમે
યુવતીની
છેડતી કરી હતી. તેણે બુમરાણ મચાવતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા
અને તેને મેથીપાક ચખાડી વિદ્યાનગર પોલીસને હવાલે કર્યો હતો.
યુવતીએ પાંચ રૂપિયા
તેને આપતાં જ શખસ ઉશ્કેરાઈ ગયો
સમગ્ર
બનાવની હકીકત એવી છે કે વિદ્યાનગર રોડ સ્થિત ખાનગી ટ્યૂશન ક્લાસમાંથી બુધવારે બપોરે પોણાબાર વાગ્યાની આસપાસ 18 વર્ષીય છાત્રા
પોતાના ઘર તરફ પરત
ફરી રહી હતી. એ દરમિયાન તે પગપાળા જઈ રહી હતી ત્યારે એક શખસ નાના
છોકરા સાથે તેની પાસે આવ્યો હતો. તેણે યુવતી પાસે ભીખમાં પૈસા માગ્યા હતા.
જોકે યુવતીએ પાંચ રૂપિયા તેને આપતાં જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ગમે
તેમ અપશબ્દ બોલી આટલા ઓછા પૈસા કેમ આપ્યા, થોડા વધારે પૈસા આપ
તેમ કહ્યું હતું.
યુવતીએ પાંચ રૂપિયા
તેને આપતાં જ શખસ ઉશ્કેરાઈ ગયો
બીજી
તરફ,
વિદ્યાર્થિનીએ વધુ પૈસા ન આપી તેને ત્યાંથી જતા રહેવાનું કહેતાં જ શખસ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં.
અચાનક શખસની હરકતથી ભયભીત છાત્રાએ તરત જ બુમરાણ મચાવી હતી, જેને પગલે
આજુબાજુમાંથી લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં અને તેમણે શખસ અને તેની સાથેના બાળકને પકડી પાડ્યા હતા. યુવતીએ પોતાની સાથે બનેલી તમામ આપવીતી જણાવતાં જ ટોળાંએ ભિક્ષુકને મેથીપાક ચખાડ્યો હતો.
શખસની અટકાયત કરી
કાર્યવાહી કરવામાં આવી
બીજી
તરફ,
સમગ્ર ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસને કરવામાં આવતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને શખસની અટકાયત કરી હતી. તેનું નામ-ઠામ પૂછતાં શખસ
મિયાગામ
કરજણનો વતની અને હાલમાં તારાપુર ખાતે રહેતો હોવાનું તેમ જ તેનું નામ વિક્રમ અમીન સલાટ હોવાનું જણાવ્યું હતું.
151
હેઠળ ધરપકડ કરાઈ, બાદમાં જામીન પર છુટકારો થયો
વિદ્યાનગરમાં યુવતીની છેડતી કરનાર
ભિખારીને મેથીપાક ચખાડ્યા બાદ ટોળાં દ્વારા પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. બીજી તરફ, વિદ્યાર્થિની દ્વારા
વિદ્યાનગર પોલીસ
મથકે છેડતી કરનારા મિયાગામ કરજણના વતની અને હાલ તારાપુર રહેતો શખસ
વિક્રમ સલાટ વિરુદ્ધ લેખિતમાં અરજી આપવામાં આવી હતી, જેને પગલે પોલીસ દ્વારા 151 અને 107 કલમ હેઠળ તેની ધરપકડ કરી મોડી સાંજે મામલતદાર સમક્ષ રજૂ કરાયો હતો, જ્યાં તેનો જામીન પર છુટકારો થયો હતો.
કોઈ અણછાજતું વર્તન
કરે તો તરત પોલીસ-અભયમને જણાવો
શિક્ષણનગરી
એવા વિદ્યાનગરમાં અનેક છોકરીઓ અભ્યાસ અર્થે આવતી હોય છે. અહીં અનેક
છોકરીઓ જાહેરમાં બિનધાસ્ત ફરી શકે છે. જોકે આમ છતાંય પોલીસના દિવસ દરમિયાનના પેટ્રોલિંગના અભાવને પગલે અનેક આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ તે
પોલીસ ચોપડે આવતી નથી, પરંતુ જો ક્યાંય પણ
કોઈ છાત્રા સાથે છેડતી સહિત અન્ય કોઈ પ્રકારની ઘટના
બને તો તેમણે વિદ્યાનગર પોલીસના (02692) 230100 કે પછી 181, અભયમની હેલ્પલાઈનનો સંપર્ક કરવો.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 17
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 40
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 173
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 83
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 64
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 74
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 63
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 75
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 67
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 111
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 118
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 112
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



