પાલનપુર પાલિકાની સમાન્ય સભામાં હોબાળો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-19 12:07:12
  • Views : 265
  • Modified Date : 2021-06-19 12:07:12

     પાલનપુર નગરપાલિકાની સામાન્યસભા માં આજે ભારે હોબાળો સર્જાયો હતો શાસક પક્ષ ભાજપના ત્રણ મહામંત્રીઓ આપી ભાષણ કરતા કોંગ્રેસના સભ્યો દ્રારા વિરોધ કરવામાં આવતા ત્રણેય મહામંત્રીઓ ઉભી પુછડીયે. ભાગ્યા હતા કોંગેસના સદસ્ય આશાબેન રાવલ દ્રારા વિરોધ કરીને જણાવ્યુ હતુ કે આ ભાજપની સભા નથી પાલિકાનું બોર્ડ છે ત્યારે ભારે હોબાળો સર્જાયો હતો ત્યારે ભાજપના નેતાઓ દ્રારા કમિટી ન મળી હોય તેમને સમજાવવા આવ્યા હતા તેવો લુલો બચાવ કરવામાં આવ્યો હતો પરંતુ કોંગેસના સદસ્યો દ્રારા ભારે વિરોધ કરાતા  ભાજપના 3 મહામન્ત્રીઓ ઉભી પૂંછડીએ ભાગ્યા હતા ત્યારબાદ સામાન્ય સભા શરુ કરવામાં આવી હતી અને વિવિધ કમીટીઓની રચનાઓ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News