HNGU માં ૭૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની તમામ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-15 17:24:48
  • Views : 539
  • Modified Date : 2020-07-15 17:24:48

- HNGU માં ૭૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની તમામ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે 

આજરોજ કુલપતિશ કારોબારી સભ્યશ કુલ સચિવ શ વિભાગીય અધિક્ષક  તથા અધિકારી ની મીટીંગ મળી હતી જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ની તમામ પરીક્ષાઓ ૭૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઈન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે 

આ પરીક્ષામાં મેડિકલ અને પેરામેડિકલ વિદ્યાર્થીઓની પરીક્ષા નો સમાવેશ કરવામાં આવ્યો નથી.

આ તમામ પરીક્ષાઓ બે તબક્કામાં શરૂ કરવામાં આવશે 

પ્રથમ તબક્કામાં પરીક્ષાઓ તારીખ 27 7 2020 ના રોજ તથા બીજા તબક્કાની પરીક્ષાઓ 4 8 2020 ના રોજ ચાલુ થશે


Download Our B K News Today App



Related News