ધરમપુર ચોકડી નજીક ગિરિરાજ હોટલ પાસે હિટ એન્ડ રનની ઘટના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-30 14:17:44
  • Views : 101
  • Modified Date : 2023-09-30 14:17:44

વલસાડના નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વલસાડના ધરમપુર ચોકડી નજીક ગિરિરાજ હોટલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બાઈક પર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ છે. જ્યારે અન્ય બાઈક પર સવાર પતિ પત્ની ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત પતિ પત્નીને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.છે. તો વલસાડના નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વલસાડના ધરમપુર ચોકડી નજીક ગિરિરાજ હોટલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બાઈક પર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ છે. જ્યારે અન્ય બાઈક પર સવાર પતિ પત્ની ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત પતિ પત્નીને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તો બીજી તરફ અરવલ્લીના ભિલોડામાં મુખ્ય રોડ પરથી પસાર થતાં ચાર લોકોને દારૂના નશામાં ધૂત કારચાલકે ઉડાવી દીધાની ઘટના બની હતી. નશામાં ધૂત ડ્રાઇવર બેફામ કાર હંકારી હતી અને ચાર લોકોને અડફેટે લીધા હતા. એટલુ જ નહીં કારમાં ફસાયેલા બાળકને 200 મીટર સુધી ઢસડ્યો હતો. મુખ્ય રોડ પર ચાર લોકો જઇ રહ્યાં હતા. ત્યારે પાછળથી આવતા કારચાલકે ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.

Download Our B K News Today App



Related News