aaj no dives

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-26 12:34:16
  • Views : 596
  • Modified Date : 2019-07-26 12:34:16

આજનો દિવસ ઃ ર૫ જુલાઈ

ઇ.સ. ૧૬૮૯ઃ- ફ્રાંસે ઇંગ્લેન્ડ પર આક્રમણની ઘોષણા કરી

ઇ.સ. ૧૮૧૩ઃ- કલકતાની પ્રથમ નૌકા દોડનું આયોજન થયું.

ઇ.સ. ૧૮૧૪ઃ- નિયાગ્રા ફોલ્સના યુધ્ધમાં અમેરિકાએ બ્રિટનને હરાવ્યું.

ઇ.સ. ૧૯૬૩ઃ- અમેરિકા,રશિયા અને બ્રિટેને પરમાણુ પરીક્ષણની પ્રતિબંધ સંધિ પર હસ્તાક્ષર કર્યા.

ઇ.સ. ૧૯૭૮ઃ- દુનિયાના પ્રથમ આઇ.વી.એફ. શિશુ લુઇસ બ્રાઉનનો જન્મ ઇંગ્લેન્ડના ઓલ્ડહેમ શહેરમાં થયો હતો.

ઇ.સ. ૨૦૦૭ઃ- ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભા દેવીસિંહ પાટીલ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા.

 

Download Our B K News Today App



Related News