આજનો દિવસ ઃ ૨૮ જૂન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-17 13:39:21
  • Views : 431
  • Modified Date : 2019-07-17 13:39:21

આજનો દિવસ ઃ ૨૮ જૂન 

ઈ.સ. ૧૯૧૯ ઃ- પ્રથમ વિશ્વયુધ્ધ સમાપ્ત થયુ.

ઈ.સ. ૧૯૨૧ ઃ- ૧૭ ભાષાઓ પર પ્રભુત્વ જમાવનારા પૂર્વ પ્રધાનમંત્રી પી.વી.નરસિંમ્હા રાવનો જન્મ થયો. 

ઈ.સ. ૧૯૨૬ ઃ- મર્સિડીઝ બેન્ઝનો જન્મ થયો.  

ઈ.સ. ૧૯૬૦ ઃ- કોલસાની ખાણામાં ધમાકાથી ૩૭ લોકોના મોત થયા હતા. 

ઈ.સ. ૨૦૦૪ ઃ- અમેરિકાએ ઈરાકના શાસનની  સંપૂર્ણ જવાબદારી ઈરાકના નાગરીકોને સોંપી દીધી.

Download Our B K News Today App



Related News