આપની આજ 15-07-2019

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-15 12:31:12
  • Views : 432
  • Modified Date : 2019-07-15 12:34:01

આપની આજ

મેષ (અ,લ,ઇ) ઃ માનસિક ચિંતા હળવી બને. વાહન-મકાનની ખરીદી થાય. સુખ ઉત્તમ મળે. કુટુંબમાં શુભ પ્રસંગ આવે.

વૃષભ (બ,વ,ઉ) ઃ શારીરિક સુખ, ઉત્તમ, સંતાનસુખ સારું મળે. બુદ્ધિ-વિવેકથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.

મિથુન (ક,છ,ઘ) ઃ  રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હલવી બને. આકÂસ્મક ધનલાભ. વાહન સુખ ઉત્તમ.

કર્ક (ડ,હ) ઃ ધંધાનું આયોજન સફળ બને. શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ મળે. નાણાંકીય દૂર થાય.

સિંહ (મ,ટ) ઃ  કુટુંબ સુખમાં વધારો થાય. શુભ સમાચાર મળે. નોકીર-ધંધામાં પ્રગતિ થઆય. આવકમાં વધારો થાય.

કન્યા (પ,ઠ,ણ) ઃ કુટુંબ તરફથી શુભ સમાચાર મળે. શેરબજારથી લાભ. વિવાહ - લગ્ન સંબંધી ઉત્તમ સમય.

તુલા (ર,ત) ઃ  જમીન-વાહન-મકાનનો યોગ. નાણાંકીય Âસ્થતિ ઉત્તમ બને. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે.

વૃશ્વિક (ન,ય) ઃ  ધાર્મિક યાત્રા-પ્રવાસનો યોગ, કુટુંબ સુખ ઉત્તમ મળે. નોકરીમાં લાભ થાય. ધંધાકીય નવું રોકાણ શક્ય બને.

ધન (ભ,ધ,ફ) ઃ  નોકરીમાં લાભ, શેર બજારથી લાભ થાય, વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય.

મકર (ખ,જ) ઃ વાહન-મકાન સુખ ઉત્તમ, ભાગ્યોદય ઉત્તમ, નોકરી-ધંધામાં પ્રગતિ થાય. કુટુંબિક વાતાવરણ સુમેળ ભર્યુ બને.

કુંભ (ગ,શ,સ) ઃ  ધંધાનું આયોજન, સફળ બને. કુટુંબ સુખ ઉત્તમ વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. જમીન ખરીદી થઈ શકે.

મીન (દ,ચ,ઝ,થ) ઃ કુટુંબનો સહકાર મળે. વિવાહ લગ્ન સંબંધિ શુભ સમય, શુભ સમાચાર મળે. સામાજિક જવાબદારીમાં વધારો થાય.


Download Our B K News Today App



Related News