ડીસા ખાતે હિન્દૂ યુવા સંગઠનના કાર્યાલયનું ઓપનિંગ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-15 15:00:58
  • Views : 506
  • Modified Date : 2019-12-15 15:00:58

ડીસા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી અને સેવાના કર્યો કરતી સંસ્થા હિન્દૂ યુવા સંગઠનની આજે રિસાલા મંદિર પાસે આવેલ સુપર માર્કેટ શોપીંગની અંદર કાર્યાલયનું ઓપનિંગ કર્યું હતું. જેમાં સ્વામી દર્શનપુરી ગુરુ બાબુપુરીજી મહારાજ,મહંત ગણેશપુરી ગુરુ તેજ પુરીજી મહારાજ રાજપુર મઠ જાગીર અને ડૉ વિજયભાઈ ઝવેરી સાહેબના હસ્તે રીબીન કાપી દીપ પ્રાગટય કરી કાર્યાલય ખુલ્લું મુકાયું હતું આ પ્રસંગે હિન્દૂ યુવા સંગનના તમામ કાર્યરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Download Our B K News Today App



Related News