ઉતરાયણમાં પતંગ બજારમાં નરેન્દ્ર મોદીની તસવીરવાળી પતંગોની ઊંચી માંગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-04 09:24:44
  • Views : 68
  • Modified Date : 2024-01-04 09:24:44

ઉતરાયણ પર્વની ભવ્ય ઉજવણી માટે સુરત દેશભરમાં જાણીતું છે. તેમાં પણ સુરતી  માંજાની વાતજ અલગ હોય છે. સુરતીઓ મોટી સંખ્યામાં ધાબાઓ ઉપર એકત્ર થઇ આકાશને રંગબેરંગી પતંગોથી જાણે સજાવી દે છે. સુરતમાં પતંગોત્સવમાં નરેન્દ્ર મોદી છવાયા છે.સુરતના પતંગ બજારમાં નરેન્દ્ર મોદીની તસવીર અને સૂત્ર લખેલઈ પતંગો વેચાણ થતી નજરે પડી રહી છે. વડાપ્રધાન માત્ર ગુજ્જુઓમાંજ નહીં પણ દેશ વિદેશના લોકોમાં પોતાની એક પ્રભવિત છાપ ધરાવે છે. મોદીના ચાહકોમાં તેમની તસવીર સાથેની પતંગ માટે ક્રેઝ જોવા મળી રહ્યો છે. વેપારીઓ અનુસાર ગ્રાહક આ પતંગ ખરીદવાની અચૂક ઈચ્છા વ્યક્ત કરે છે.

Download Our B K News Today App



Related News