નારાજ ઉમેદવાર તરફથી રિટ કરી મુદ્દા ઉઠાવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-20 13:44:47
  • Views : 388
  • Modified Date : 2020-01-20 13:44:47

નારાજ ઉમેદવાર તરફથી રિટ કરી મુદ્દા ઉઠાવાયા

હાઇકોર્ટના રજિ.જનરલ અને રજિ.(રિક્રુટમેન્ટ)ને નોટિસ અરજદારને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવા હાઇકોર્ટનો હુકમ 

ગુજરાત રાજયમાં સિવિલ જજની લેવાયેલી પ્રિલીમનરી પરીક્ષામાં ચેક મુદ્દે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં પરીક્ષાર્થી ઉમેદવારોના જવાબ સાચા હોવા છતાં તેઓના માર્કસ આપી ઉલ્ટાના નેગેટીવ માર્કસ કાપવાના કારણે ઉમેદવારોને આ પરીક્ષાના પરિણામમાં તેમ જ સિવિલ જજની મુખ્ય લેખિત પરીક્ષામાં બેસવામાં ભારોભાર અન્યાય સંબંધિત સત્તાવાળાઓ દ્વારા કરાયો હોવાનો મહત્વનો મુદ્દો ઉપÂસ્થત કરતી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. જેની સુનાવણીમાં જÂસ્ટસ બીરેન વૈષ્ણવે ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને રજિસ્ટ્રાર(રિક્રુટમેન્ટ) વિરૂધ્ધ શો-કોઝ નોટિસ જારી કરી હતી. વધુમાં, હાઇકોર્ટે અરજદાર ઉમેદવારને સિવિલ જજની મુખ્ય પરીક્ષામાં બેસવા દેવાની રાહત આપી કેસની વધુ સુનાવણી તા.૧૨મી ફેબ્રુઆરી પર મુકરર કરી હતી. અરજદાર હેમાંગ લક્ષ્મીકાંત વૈષ્ણવ તરફથી કરાયેલી રિટ અરજીમાં સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અને એડવોકેટ અમીરાજ બારોટે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયની લોઅર જયુડીશરી માટે

Download Our B K News Today App



Related News