રાજકોટના ગોંડલ પંથકમાં ભારે વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-06 15:00:52
  • Views : 102
  • Modified Date : 2023-07-06 15:00:52

 હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે. રાજકોટમાં 3 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં ભરાયા છે. શહેરના મુખ્ય રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા છે.ઉમવાડા અંડર બ્રિજમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો ખેડામાં પણ ભારે વરસાદના પગલે વરસાદી પાણીમાં કાર ફસાઈ છે. ખેડાના નડિયાદના શ્રેયસ ગરનાળામાં કારમાં સવાર એક વ્યક્તિ પાણીમાં ફસાયો હતો.જેનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.

Download Our B K News Today App



Related News