ચેન્નઈમાં ભારે વરસાદઃ શ્રીનગરમાં હિમવર્ષા વચ્ચે હોટેલમાં ભયાનક આગ; પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં દાવાનળ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 11:52:18
  • Views : 290
  • Modified Date : 2021-01-06 11:52:18


    દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં મંગળવારે ભારે વરસાદ થયો હતો. સૌથી વધુ 63 મિ.મી. વરસાદ ચેન્નાઈમાં વરસ્યો. આ કારણથી અહીં રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા. જળાશયો છલકાઈ જતા ચેમ્બરમબક્કમ તળાવમાંથી પાણી છોડવાનો પણ નિર્ણય લેવો પડ્યો. પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં 9200 હેક્ટર વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળ્યો છે. જંગલની આગને કાબુમાં લેવા પ્રયાસો ચાલી રહ્યા છે.


    દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં મંગળવારે ભારે વરસાદ થયો હતો. સૌથી વધુ 63 મિ.મી. વરસાદ ચેન્નાઈમાં વરસ્યો. આ કારણથી અહીં રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા. જળાશયો છલકાઈ જતા ચેમ્બરમબક્કમ તળાવમાંથી પાણી છોડવાનો પણ નિર્ણય લેવો પડ્યો. ભારે હિમવર્ષાથી સતત ત્રીજા દિવસે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ રહ્યો હતો. ઉત્તર ભારતમાં કડકડતીઠંડીનું એલર્ટ જાહેર કરાયું છે. કાશ્મીર સતત બીજા દિવસે દેશથી કપાયેલું રહ્યું હતું.

Download Our B K News Today App



Related News