શ્રાવણના છેલ્લા સોમવારે થરાદના વીડીમા આવેલ ડાગેશ્વર મહાદેવના મંદિરે હવન (યજ્ઞ)યોજવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-07 11:23:26
  • Views : 228
  • Modified Date : 2021-09-07 11:23:26

     શ્રાવણના છેલ્લા સોમવારે થરાદના વીડીમા આવેલ ડાગેશ્વર મહાદેવના મંદિરે હવન (યજ્ઞ)યોજવામાં આવ્યું હતું અને  સોમ વતી અમવાસા  ના દિવસે  700 વર્ષ  પુરાણા  મંદિર  મનાવ મેરામન હુમટી પડ્યું  થરાદ ના  શિવાલય  હર હરના નાદ સાથે   ગુજી ઉઠ્યા  હતા આજે  થરાદના  વીડીમા અતિ પ્રચીન 700  વર્ષ જુનુ ડાંગેશ્વર મહાદેવ નુ  મંદિર આવેલ  છે ભક્તો આખો શ્રાવણ  મહિનો પૂજા અર્ચના કરવા આવતા  હોય છે  અને આજે  સોમવતી અમાસના દિવસે  યજ્ઞને ભોજન  પ્રસાનું આયોજન  કરવામા આવ્યું હતું  તેમા   બોહળી સંખ્યામા લોકો આવીને દર્શનનો લાભ લીધો  હતો  ને પ્રસાદ લઈ  ને  ધન્યતા અનુભવી હતી અને શિવ   ભક્તો દ્વારા   શિવની  પૂજા અર્ચના કરી હતી  યજ્ઞને પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં   નગરપાલિકાના  પૂર્વપ્રમુખ પથુ ભાઈ રાજપૂત,નગર પાલિકા ઉપ પ્રમુખ રમેશભાઈરાજપુત, , જવાનસિંહ રાજપુત વગેરે ભક્તો દ્વારા  હવન અને પ્રસાદનો લાવો લીધો હતો

 

Download Our B K News Today App



Related News