ડીસા વિધાનસભા ખાતે હર્ષદભાઈ પટેલ નું માટે જનતા પાર્ટીએ અનુસૂચિત જાતિના મોરચા દ્વારા સન્માન કરાયું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-05 10:57:17
  • Views : 276
  • Modified Date : 2022-06-05 10:57:17

 

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી એડીચોટીનું જોર લગાવી શરૂઆત કરી દીધી છે ખાસ કરીને હાલ દરેક ભક્ત પોતાની જીત માટે પ્રવાસ શરૂ કર્યા છે હાલમાં દરેક પક્ષના લોકો પ્રવાસ યોજી પોતાની પાર્ટીમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાઈ અને પોતાના પક્ષનો વિજય થાય તે માટે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આવતાની યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામે તેવું દર્દ કરી રહી છે કારણ કે વિધાનસભાની ચૂંટણી પહેલાં મોટા ભાગના નેતાઓ એકબીજા પાર્ટીમાં જોડાતા નજરે પડી રહ્યા છે ત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટી પક્ષ મજબૂત થાય તે માટે ભાજપના નેતાઓ દ્વારા પ્રવાસ શરૂ કરવામાં આવે છે જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી દિવસીય વિધાનસભા પ્રવાસ અંતર્ગત આજે ડીસા વિધાનસભા ખાતે હર્ષદભાઈ પટેલ પક્ષને મજબુત બનાવવા માટે પહોંચ્યા હતા જ્યાં હર્ષદભાઈ પટેલ નો ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો ડીસા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પબજી તરફ રોહિત સમાજના આગેવાનો તથા ભારતીય જનતા પાર્ટી દિશા અનુસૂચિત મોરચાના તમામ કાર્યકર્તાઓ દ્વારા આગામી સમયમાં યોજાનાર વિધાનસભામાં ભાજપ નો વિજય થશે તે માટે પાર્ટીમાં કામ કરવાની હર્ષદભાઈ પટેલને બાહેધરી આપી હતી

Download Our B K News Today App



Related News