ઉણના પાલનપુર-કંડલા હાઇવે પર અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-22 11:55:43
  • Views : 516
  • Modified Date : 2020-10-22 11:55:43

પાલનપુરથી કંડલા નેશનલ હાઇવે નંબર ૨૭ રોડ ઉપર આવેલ થરા રાધનપુર રોડ તરફથી આવતું આઇશર પલ્ટી મારી ગયું હતું. જેના કારણે નેશનલ હાઇવે બંધ થઈ જવાથી સર્વિસ રોડ ઉપર વાહનો જતાં હોય, રાત્રી દરમિયાન એક માલવાહક ટ્રેઇલર અને ટેન્કર અચાનક લાઈટના ફોક્સ
પડવાથી  ડાબી સાઈડમાં આવેલ બે દુકાનમાં ઘૂસી ગયા હતા. જેથી અંદાજીત ૫૦૦૦૦/- રૂ. નું નુકસાન થયું હતું. સદનસીબે જાનહાની ટાળી હતી.
અકસ્માત થયે બે દિવસ વિત્યા છતાં હાઇવે પરથી અકસ્માત ગ્રસ્ત વાહન ન  હટાવાતા  બીજા અન્ય વાહનોને અકસ્માત નો ભોગ બનવું પડે છે.

Download Our B K News Today App



Related News