ગુજરાતમાં મેઘમહેર રાજકોટમાં આઠ ઇંચ વરસાદથી જળબંબાકાર
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-09-03 11:11:37
- Views : 432
- Modified Date : 2019-09-03 11:11:37
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત રાજ્યભરમાં ભારે મેઘમહેર યથાવત રહેતા તમામ લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. આજે રાજકોટમાં કલાકોના ગાળામાં જ આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકારની Âસ્થતિ સર્જાઈ ગઈ હતી. જળાશયો ઓવરફ્લો થઇ ગયા છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થયો છે જેમાં જુનાગઢ, જામનગર, પોરબંદર, ભાવનગરનો સમાવેશ થાય છે. પાલીતાણામાં પાંચ કલાકના ગાળામાં જ ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી જતાં જનજીવન ખોરવાઈ ગયું હતું.
સાબરકાંઠાના પોશીનામાં છ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. સતત ત્રીજા દિવસે વરસાદી કૃપા જારી રહી છે. કચ્છમાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને લઇને સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨૪ કલાક દરમ્યાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં રાત્રે એક વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે સતત વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં માત્ર આઠ કલાકમાં જ આઠ ઇઁચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેને પગલે રાજકોટ પંથકમાં ફરી એકવાર જળબંબાકારની Âસ્થતિ સર્જાઇ હતી. મોટાભાગના વિસ્તારો, કોઝ-વે, અંડરપાસ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા હતા. તો, આજી ૧, ન્યારી ૧, આજી ૨ ડેમ, મચ્છુ ડેમ-૩ સહિતના ડેમ અને જળાશયો ઓવરફલો થયા હતા. આ જ પ્રકારે ગીરના જંગલમાં ત્રણ ઇંચથી વધુ અને જૂનાગઢ-જામનગરમાં ત્રણથી પાંચ ઇંચ વરસાદ નોંધાતા ત્યાં પણ સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ હતુ. અમદાવાદ સહિત ગુજરાતભરમાં હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ અમદાવાદ સહિત રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં સીઝનનો ૧૦૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, ઉત્તર ગુજરાત,
પંચમહાલ અને સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે જયારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજકોટમાં માત્ર આઠ કલાકમાં જ આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદ પગલે કોટડાસાંગણીનો છાપરી ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે ન્યારી-૨ ડેમ ઓવરફ્લો થયો છે. શહેરીજનોની જીવાદોરી સમાન આજી ૧ ડેમ ચાર વર્ષ બાદ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. રાજકોટમાં સેન્ટ્રલ ઝોનમાં ૭ ઇંચ, પશ્ચિમ ઝોનમાં ૮ ઇંચ અને પૂર્વ ઝોનમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી ભોળેશ્વર મંદિર અને આમ્રપાલી ફાટક
પાસે પાણી ભરાયા હતા તેમજ પોપટપરાનું નાલુ પણ વરસાદી પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં કોટડાસાંગાણીમાં બે ઇંચ, લોધિકામાં બે ઇંચ, જેતપુર, જસદણ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. આટકોટમાં દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. આ જ પ્રકારે જામનગર જિલ્લામાં પણ બે ઇંચથી લઇ છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે જામનગર પંથક અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સર્વત્ર પાણી-પાણીના દ્રશ્યો જાવા મળ્યા હતા. જામનગરના સપડા અને કંકાવટી ડેમ ઉપર
૫ ઇંચ તથા સોરઠી-વિજરખી અને ઉંડ-૧ ડેમ ઉપર સાડા ત્રણથી ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે પન્ના ડેમ
ઉપર ૩ ઇંચ, રંગમતી-ફુલઝર-૨ ડેમ ઉપર પણ ૨ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. તો, જામજોધપુર તાલુકાના ગોપમાં ગઇકાલ રાતથી છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
રાજકોટની જીવાદોરી સમાન આજી ૧ ડેમ ઓવરફ્લો થયો છે. ગીરનાર જંગલમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોધાયો હતો, જેથી ગીરનાર પર્વત પરથી ધોધની જેમ પાણી નીચે વહ્યું હતુંં. દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ સતત ત્રીજા દિવસે
પણ મહેર જારી રાખી છે. છેલ્લા ૨૪ કલાકમાં સાબરકાંઠાના પોશીનામાં ૫ાંચ ઈંચ, ખેડબ્રહ્મામાં પોણા ૫ ઈંચ, દાંતા ૩ ઈંચ, પાલનપુર અને ડીસામાં ૨ ઈંચ, સતલાસણામાં અને ભિલોડામાં પોણા ૨ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના અબડાસામાં ત્રણ ઈંચથી વધુ, માંડવી અને નખત્રાણા બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં ૧૮ મીમીથી વધુ એવરેજ વરસાદ ખાબક્યો હતો. જ્યારે કચ્છમાં ૨૦ મીમી એવરેજ વરસાદ ખાબક્યો હતો. હજુ આગામી ૨૪ કલાક સુધી હળવાં ઝાપટાં વરસવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં, અબડાસા ૭૨ મીમી, ભુજ ૧૨ મીમી, ગાંધીધામ ૩ મીમી, લખપત ૭ મીમી, માંડવી ૪૨ મીમી, મુંદ્રા ૩ મીમી, નખત્રાણા ૩૯ મીમી, રાપર ૧૪ મીમીથી વધુ વરસાદ નોંધાયો
આભાર - નિહારીકા રવિયા હતો. આ જ પ્રકારે પાટણ જિલ્લામાં, ચાણસ્મા ૪ મીમી, હારીજ ૨ મીમી, પાટણ ૨ મીમી, સિધ્ધપુર ૩ મીમી વરસાદ નોંધાયો હતો. તો, બનાસકાંઠા જિલ્લાનો એવરેજ વરસાદ ૨૩ મીમી નોંધાયો હતો, જેમાં અમીરગઢ ૩૬ મીમી, ભાભર ૨ મીમી, દાંતા ૭૬ મીમી, દાંતીવાડા ૧૪ મીમી, ડીસા ૪૮ મીમી, ધાનેરા ૧૩ મીમી, કાંકરેજ ૪ મીમી, લાખણી ૩૦ મીમી, પાલનપુર ૫૨ મીમી, સુઈગામ ૧૩ મીમી, થરાદ ૧૫ મીમી, વડગામ ૧૪ મીમી, વાવ ૫ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. આ જ પ્રકારે મહેસાણા જિલ્લાનો એવરેજ વરસાદ ૧૩ મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં કડી ૮ મીમી, ખેરાલુ ૫ મીમી, મહેસાણા ૧૫ મીમી, સતલાસણા ૪૪ મીમી, ઊંઝા ૫ મીમી, વડનગર ૫ મીમી, વિજાપુર ૧૩ મીમી, વિસનગર ૩૦ મીમી વરસાદ નોંધાયો હતો. જયારે સાબરકાંઠા જિલ્લાનો એવરેજ વરસાદ ૩૮ મીમી નોંધાયો હતો. જેમાં હિંમતનગર ૩ મીમી, ઈડર ૧૫ મીમી, ખેડબ્રહ્મા ૧૧૬ મીમી, પોશીના ૧૩૦ મીમીથી વધુ, પ્રાંતિજ ૮ મીમી, તલોદ ૩ મીમી, વડાલી ૧૦ મીમી, વિજયનગર ૨૧ મીમી વરસાદ નોંધાયો હતો. ઉપરાંત, અરવલ્લી જિલ્લાનો એવરેજ વરસાદ ૧૮ મીમી નોંધાયો હતો. જેમાં ભિલોડા ૩૬ મીમી, ધનસુરા ૨૨ મીમી, માલપુર ૬ મીમી, મેઘરજ ૧૨ મીમી, મોડાસા ૩૩ મીમી વરસાદ નોંધાયો હતો.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 182
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 95
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 159
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 85
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 156
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 150
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



