આ વર્ષે તમામ ગુજરાતીઓ ખેલૈયા મિસ કરશે નવરાત્રિ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 10:53:54
  • Views : 301
  • Modified Date : 2020-10-15 10:53:54

   કોરોનાના વાઈરસને પગલે સરકારે આ વર્ષે નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો પર પ્રતિબંધ મુક્યો છે. નવરાત્રીમાં માત્ર ૨૦૦ લોકોની ઉપસ્થિતિમાં માત્ર માતાજીની આરતી કરવાની જ મંજૂરી મળી છે. ત્યારે ગરબા રસિયાઓમાં ઉદાસીનતા છવાયેલી છે. ગુજરાતની નવરાત્રી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ખેલૈયાઓ નવરાત્રીના

 મહિના પહેલા જ ગરબાની પ્રેક્ટિસ તેમજ ડ્રેસ કોડ સહિતની તૈયારીઓમાં લાગી જાય છે. ત્યારે નવરાત્રીના દિવસ ગુજરાત તમામ પાર્ટી પ્લોટો ખેલૈયાઓથી છલોછલ ભરાઈ જાય છે. જોકે આ વર્ષે આવું કઈપણ જોવા નહીં મળે. આ વખત નવરાત્રિ ના થવાના કારણે દરેક ખેલૈયા દુ:ખીનો અનુભવ કરશે.

Download Our B K News Today App



Related News