લોકોમાં જાગૃત્તા લાવવા વિધાનસભા આગળ રોડ ઉપર પેન્ટિંગ દોરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-26 15:38:24
  • Views : 383
  • Modified Date : 2020-04-26 15:39:53

 ગાંધીનગર... રાજયનું પાટનગર... અહીંથી જ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ સામેની જાગૃતિનો સંદેશ હવે સરકારની સાથે સીધો રોડ ઉપરથી જ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નગરનાં મુખ્ય માર્ગ ચ - રોડ ઉપર વિધાનસભા - સચિવાલયની સામે જ કોરોના સામે જાગૃતિ અંગે વિશાળ પેન્ટિંગ દોરી સૌને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે. 

Download Our B K News Today App



Related News